________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નં.
૧૯૩ ૩
તદુપરાંત માસિકમાં તેમના લેખો વારંવાર પ્રગટ થાય છે; અને એક ગંભીર અને વિચારશીલ લેખક તરીકે તેમની ખ્યાતિ બંધાઈ છે; જેમાં મુખ્યઃ (૧) ગુજરાતનું સંસ્કારિત્વ (૨) સરસ્વતીચંદ્રનું “રાજકારણ” છે.
તેઓ વળી “ગ્રામ જીવન” માસિકના તંત્રી તરીકે કામ કરે છે. ઈગ્રેજીમાં પણ એમણે ઉપયોગી પુસ્તકે રચ્યાં છે.
:: એમનાં પુસ્તક :: પુસ્તકનું નામ,
પ્રકાશન વર્ષ. ૧. હિન્દુસ્તાનને શાળા પોગી ઈતિહાસ
સ. ૧૯૨૭ ૨. હિન્દની પ્રજાને ટુંકે ઈતિહાસ ૩. બ્રિટિશ લેકને ઇતિહાસ
, ૧૯૨૮ ૪. અર્થશાસ્ત્ર ૫. રાજ્યશાસ્ત્ર (ડ. મહેતાના અંગ્રેજી લખાણને અનુવાદ) હવે પ્રકટ થશે
૧૯૩૪ 1. Survey of Indian History
(1757–1858). 2. History of India, Political and , 1924
Administrative (1757–1920) 3. A History of the Mughal Rule
in India 4. Report on Banking in Baroda State , 1930 5. Social and Economic Surveys,
1988 Baroda State (Translations from
Gujarati, of two reports ) 6. Notes on Central Banking ' 1934
, 1928
આ ઉપર