________________
ગુજરાતી ભાષાના શબ્દોષ
રચનાર અમીરમીયાં હમદુમીયાં ફારૂકી. પ્રકટ કરનાર ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, રોયલ આઠ પેજ. બે ખડેમાં. પૃષ્ઠ ૩૦૮. .
૨૭. ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ સને ૧૯૨૬. પ્રકટ કરનાર જીવણલાલ અમરશી મહેતા. ક્રાઉન ૧૬ પેજ. બે ખંડમાં-પૃષ્ટ ૭૬૪-૭૭ર શબ્દ સંખ્યા ૪ર૦૦૦ કિંમત રૂા. ૫-૮-૦.
૨૮. પૌરાણિક કથા કષ:–રચનાર ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી. પ્રકટ કરનાર ધી ગુજરાત વર્નાકયુલર સોસાયટી સને ૧૯૨૭ થી સને ૧૯૩૧ સુધીમાં ખંડ પાંચમાં પ્રકટ કર્યો. રોયલ આઠ પેજી પૃષ્ટ ૧૦૨૬+૭૨. કિંમત રૂા. ૫-૦-૦
૨૯. ગુજરાતી જોડણું કેષઃ–પ્રકટ કરનાર ગુજરાત વિદ્યાપીઠ. સને ૧૯૨૯માં માત્ર જોડણીના નિર્ણય માટે બહાર પાડેલો. કિંમત રૂ. ૩) શબ્દ સંખ્યા ૪૩૭૪૩. સદરની બીજી આવૃત્તિ અર્થ સાથે. શબદ સંખ્યા ૪૬ ૬૬૧. પુષ્ટ ૮૪૦. કિંમત રૂા. ૪–૦-૦.
૩૦. ગુજરાતી જ્ઞાન ઠેષ:–સને ૧૯૨૯થી શ્રીધર વ્યંકટેશ કેતકર, વિભાગોમાં બહાર પાડે છે. પ્રથમ ભાગ મશુથિકા સુધીનો સુ. રે. આઠ પેજી પૃષ્ટ ૪૨૪ને અને બીજો ભાગ સુધીનો પૃષ્ટ નો પ્રકટ થયો છે. છે. એનસાઈકલોપીડીઆના ધોરણે તૈયાર થાય છે.
ઉપર પ્રમાણે આપણી ભાષામાં જુદા જુદા ગુજરાતી ગુજરાતી કોષો થયેલા છે. ગુજરાતી જ્ઞાનકોષ–સર્વસંગ્રહ સારા પાયા ઉપર શ્રી કેતકર વિભાગે થી બહાર પાડવા માંડે છે. પરંતુ તેથી ભાષામાં જોઇતી ખોટ પુરાઈ છે એમ કોઈપણ ભારપૂર્વક કહી શકે તેમ નથી. હજુ ગુજરાતીમાં સંપૂર્ણ સારા કષની ખામી છે. અને તે ખામી સદાને માટે દૂર કરી શકે તો ગુ. વ. સોસાયટી અથવા ગુ. ફાર્બસ સભા છે. આપણી ગુજરાતી ભાષામાં દિવસે દિવસે શબ્દોને ભંડળ વધતા જાય છે. કેટલાક અંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારાઓ અગર તો ઈંગ્રેજીમાં વિચાર કરીને તેને ગુજરાતી ભાષામાં મુકનારા પિતાની મગજ શક્તિ પ્રમાણે નવિન શબ્દ યોજે છે. એકજ ઈગ્રેજી શબ્દને માટે આપણી ભાષામાં એકજ અર્થના ચાર, પાંચ, છે અને સાત સુધી જુદા જુદા શબ્દો જુદા જુદા વિદ્વાનોએ યોજેલા છે. નવિન શબ્દ જાએલા બરોબર છે કે કેમ તેનો નિર્ણય કરનાર કોઈ સ્થાપિત સંસ્થા કે સભા આપણે ત્યાં નથી. અને તેવી કોઈ હોય તે તેને નિર્ણય સર્વમાન્ય થઈ શકે કે કેમ તે પણ
૭૫