________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
ભાગ બહાર પાડયું હતું અને ત્યારપછી સને ૧૮૬૨-૬૪ અને ૬૬માં બીજે, ત્રીજો અને ચોથે ભાગ એમ અનુક્રમે બહાર પાડ્યા હતા. આ ચોથા ભાગમાં તાર શબ્દ સુધી કેશનો ભાગ આવી ગયો હતો. ત્યારપછી સઘળું નવેસરથી તૈયાર કરી કષની બીજી આવૃત્તિરૂપે આખો કેષ સને ૧૮૭૩માં છપાવીને બહાર પાડયો હતે. સદર કોષમાં એકંદર ૨૫૮૫૫ શબ્દો હતા. સ્થળ વાચક કે જનવાચક શબ્દનો તેમાં સમાવેશ ન હતો. તેમજ શાસ્ત્ર અને કળાને શબ્દો પણ નહિ જેવાજ લીધા હતા. પરંતુ ગુજરાતી ભાષામાં તે વખતે પ્રચલિત ઘણાખરા શબ્દોને તેમાં સ્થાન આપ્યું છે. (અંગ્રેજી જેવી વિશાળ ભાષાને પ્રથમ કેષ સને ૧૭૫૫માં ડે. જેન્સને બહાર પાડ્યો ત્યારે તેમાં પ૮૦૦૦ શબ્દો હતા.)
કેષના શબ્દોના સંબંધમાં ઈંગ્રેજી સાહિત્યમાં બે અભિપ્રાય હતા. પ્રથમ એવો હતો કે –
“ The lexicographer should furnish a standard of usage, should register only those words which are, or at some period of the language have been, “good” from a literary point of view, with their proper senses and uses or should atleast furnish the means of determining what these are; in other words his chief duty was conceived to be to sift and refine, to decide authoritatively questions with regard the good usage and thus to fit the language as completely as might be possible within the limit determined by the literary taste of the time.”
આ અભિપ્રાય અનુસાર ઈટાલીઅન ડીક્ષનેરી ૧૬૧રમાં, કેન્ય ડિક્ષનેરી ૧૬૮૪માં અને ડે. જ્યોન્સનની ઈંગ્લીશ ડીક્ષનેરી ૧૭૫૫માં પ્રગટ થઈ સને ૧૮૫૭માં ડીન ટ્રેન્ચ Some deficiencies in the English Dictionary એ નામના લેખમાં નીચે પ્રમાણે Cazul relleu edl, “A Dictionary, according to that idea of it which seems to me alone capable of being logically maintained, is an inventory of the