________________
ગુજરાતી ભાષાનો શબદકેષ
language; much more; but this primarily. It is no task of the maker of it to select the "good.” words of the language. The business which he has undertaken is to collect and arrange all words whether good or bad, whether they commend themselves to his judgment or otherwise. He is an historian of the language, not a critic.” એ પ્રમાણે બીજો મત હતો.
મતલબ પ્રથમ મત પ્રમાણે ભાષાની અંદર જે પ્રચલિત શબ્દો હોય તેમાંથી સારા શિષ્ટ શબ્દોને કેષમાં સ્થાન આપવું જોઈએ; ત્યારે બીજા મત પ્રમાણે કોષકાર એ ટીકાકાર નથી. એ તે ભાષાનો ઈતિહાસ લખનાર છે. ભાષામાં અમુક શબ્દ પ્રચલિત છે કે નહિ તે જ તેણે જોવાનું છે. અમુક શબ્દ શિષ્ટ છે અને અમુક શબ્દ અશિષ્ટ છે, તે જોવાનું તેનું કામ નથી. શબ્દ જે ભાષામાં હોય તો તે આવોજ જોઈ એ; શબ્દની યાદિ કરનાર તરીકે ભાષામાં ચાલતા દરેક શબ્દ દાખલ કરવાની તેની ફરજ છે. અંગ્રેજી કોષકારોએ પાછળથી આ અભિપ્રાયનું અવલંબન કર્યું છે. કવિ નર્મદાશંકરે પણ આજ અભિપ્રાયનું અવલંબન પિતાના કષ સંબંધમાં કર્યું છે. તે વખતના પ્રચલિત ઘણાખરા શબ્દો આ કોષમાં આવી જાય છે. ત્યારપછી થોડાંક વર્ષોમાં નિર્માણમાં નહિ આવેલા શબ્દોના સંગ્રહો બહાર પડેલા છે. પણ સને ૧૮૯૫માં રા. વિઠ્ઠલદાસ રાજારામનો સંપૂર્ણ કે કવિશ્રી પછી પહેલોજ બહાર પડયે. તેમાંના શબ્દોની સંખ્યા ૨૬૦૦૦ની છે. એટલે ત્યારપછી અઢાર વર્ષમાં માત્ર જુજ શબ્દોનો વધારો થયો હતો. અર્થાત કવિશ્રીના કોષમાં તે સમયના ઘણાખરા પ્રચલિત શબ્દોનો સમાવેશ થયો હતો.
ઈગ્રેજી ભાષામાં ડો. જોન્સન પછી સારા કેકાર તરીકે છે. વેસ્ટર લેખાયા છે. વેબસ્ટરના જીવનચરિત્રમાં તેમને માટે નીચે પ્રમાણે નેંધ છે –
“The leading traits in the character of Dr. Webster were enterprise, self-reliance and indomitable perseverance. He was naturally of