________________
પરમાત્માની પ્રાપ્તિ કરવી એજ એકમેવ શાહ
[ ૧૩.
श्री कृष्णास्मजाय नमः ॥
ત્રીજી આવૃત્તિનું નિવેદન પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મજજી મહારાજ પ્રણીત “ગીતા દેહન'ની પ્રથમ આવૃત્તિ ચાર માસમાં જ ખલાસ થઈ હતી. એ સૌને વીડિત છે. ભાવિક જનની એ પુસ્તકની માંગને સતિષવા અનેક પ્રકારની મુશ્કેલી હોવા છતાં મારા મિત્ર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાલાએ અથાગ પરિશ્રમ લઈ બીજી આત્તિ સને ૧૯૪૯ના એંગસ્ટ માસમાં પ્રકટ કરી શકયા હતા. એ બીજી આવૃત્તિ પણ ટૂંક સમયમાં ખપી ગઈ છે અને લોકેાની માંગ ચાલુ જ રહી, એ એક આનંદની વાત છે. એટલે શ્રી નંદલાલભાઈએ છે માંગને પહોંચી વળવા માટે ત્યાં “ગીતા” વિશેના સાચા જ્ઞાનને બહેનો ફેલાવો થાય એ ઉદેશથી મારી પાસે ત્રીજી આવૃત્તિ અપાવવાની માગણી કરી. એમના નિર્મળ અને સાચો ઉદેશ જોઈ ત્યા કઈ પણ ન નહિ મેળવવાનો હેતુ હોવાથી મેં એમને સહર્ષ તે પરવાનગી આપી. આજે શ્રી નંદલાલભાઈ એ ગીતા દેહનની ત્રીજી આવૃત્તિ જનતા સમક્ષ મૂકી પિતાને પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રી કૃષ્ણાત્મ તરફનો પ્રેમ દર્શાવે છે એટલું જ નહિ પણ મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ભાવિક થા જ્ઞાન પપાસુઓની સાચી સેવા કરી રહ્યા છે. - દરેક ભાવિકજન ખરીદી શકે એ હેતુથી મારા મિત્ર શ્રી નંદલાલભાઈ એ મારી સચનાને માન આપી આ આવૃત્તિની એક નકલની કિંમત ફક્ત શ. ૯ (નવ) રાખી છે તે માટે હું તેમને આભારી છું. છેવટે આ ગ્રંથના અધિક વાંચનના ફેલાવાથી જગમાં શાંતિ સ્થપાય એવી મારી પ્રભુ પ્રત્યે નમ્ર પ્રાર્થના છે.
મહર્ષિવર્યના શુભાશિષ ઇચ્છતા
નાનુભાઇ ખભાઈ દેસાઈ વસંતપંચમી
સંચાલક અને પ્રમુખ. સંવત ૨૦૦૮
શ્રી કૃષ્ણાત્મજ વાધા
પ્રકી. થા સ. સમિતિ,
સુચના - પૂજ્યપાદ મહર્ષિવય બ્રાહ્મીભૂત થએલા હોવાથી શ્રીકૃષ્ણાત્મજ વાફસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક કન્યમાળાના સર્વ પ્રકાશનો પ્રકટ કરવાના સર્વ હકો નીચેની શરતે સર્વાધીન છે.
“શ્રી કૃષ્ણાત્મજ વાફસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાલાના સર્વ પ્રકાશન સમિતિની પરવાનગી લકાઈપણ પ્રકારને કેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે સર્વ હક્કો સર્વાધીન છે, પરંતુ જેમને છાપવા છપાવવા ભાષાંતર કરવાની ઈચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી તેમ કર્યાને ઉલ્લેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશના લેકકલ્યાણના શુદ્ધ તુને વિચાર કરીને કોઈ પણું હે બદલા સિવાય મેળવી શકાશે.”
કાઈને કાંઈ પૂછપરછ કરવાની હોય તે તેમણે નીચેના સરનામે કરવી. પત્રવ્યવહાર જવા માટે ટિકિટ મેલીને કરવે.
-: સંચાલક :શ્રી. નાનુભાઇ ખંડુભાઇ દેસાઇ બી. એ. એલ એલ. બી. (એડકેટ મેં એસ.)
હાઈકેટ લાઈબ્રેરી મુંબઈ કિવાઃ ૫/બી, ૪૦ સેનાવાલાબિલ્ડીંગ
તારદેવ, સૂબાદ