________________
૩
તેનું નામ સંયમ (પ્રવજ્યા-દીક્ષા ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટૂંકું સ્વરૂપ બતાવ્યું છે. જુઓ–
કર આગમ આગમે. ચરણ પર પ્રણિધાન; જ્ઞાતા ઉપયોગી પુરે, અનાગ પર જાણ. નામાદિક ચઉહા ક્રમે, કિરિણા વિણ ઉપયોગ દ્રવ્ય ચરણ કારણુ મુણે, ભાવે સહ ઉપગ. આચ્છાદિત નિજ શક્તિને, દેખે જાસ પ્રતાપ;
વંદે નિત તે ચરણને, રિત કરે ચિત પાપ. ઈને અને ચક્રવતિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મલી શકે છે. માટે જ કહ્યું છે કે
नैवास्ति देवराजस्य तत्सुखं नैव गजराजस्य । यत्सुखमिहैव साधोलेकिन्यापाररहितस्य ॥ १ ॥ तणसंभारनिसपणोऽवि मुणिवरो भागमयमोहो ।
जं पावइ मुतिसुह-कत्तो त बकवटीवि ॥२॥ ડાહ્યા પુરૂષે જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે તેવું અધ્યાત્મ સુખ પણ સંસાથી વિરકત મહર્ષિ મુનિવરેને જ મલે છે. જુઓ–
पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिन । भवे भोतिस्थानं त्दपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते ।
निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ .: - અનુભવી મહર્ષિ ભગૃવંતએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ (ચારિત્ર રૂપી) વજદંડથી મહા મહ વિગેરે ધૂતારા જેવા ચેના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાયે પ્રકટે છે તથા પૂર્વે બાંધેલા કર્મો નાશ પામે છે, અને નવા કર્મો બંધાતા નથી. તેમજ આત્મ
૧ કારણ કે જ્ઞાનનું ફલવિરતિ છે. એ પ્રશમરતિમાં-સાથ હે વિતિઃ જાણું તે તે તે ખરૂં મોહે નવિ લેપાય છે
तज्ज्ञानमेव न भवति-यस्मिन्नुदिते विभाति रागगणः ॥
तमसः कुतोऽस्ति शक्तिः-दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ - ૨. આ બાબતમાં–કસી વીતી એમ પૂછનાર રાજાને “આધી તેરી જેસી અને આધી તેરસે અચ્છી ' એ જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત પટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org