________________
જંબુદ્વીપમાં અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર રાજા તેને સુતારા નામે
રાણું અને રોહિતાશ્વ નામે પુત્ર છે. હરિશ્ચંદ્ર રાજા હરિશ્ચંદ્ર રાજાની એક સત્યવાદી, પ્રતિજ્ઞાપાલક રાજા હતા. જૈન કથા. અને જૈનેતર દર્શનમાં તેમની કથા થોડા ઘણા
ફેરફાર સાથે સુપ્રસિદ્ધ છે. પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા રાજ્ય તર્યું, અનેક વિટંબણાઓ ભોગવી, પિતે દ્રવ્ય વડે ચંડાલને ત્યાં ખરીદાયો, રાણી–પુત્ર સહિત એક વિપ્રને ત્યાં દાસી તરીકે વેચાણી, અને તેવા સંગમાં પુત્રનું પણ અકાલે મરણ થાય છે, જેથી રાજા-રાણી બને આઠંદ કરે છે, છેવટે દુઃખને અવધિ આવી રહેતાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. હરિશ્ચંદ્રના સત્ત્વની દેવી પ્રશંસા કરે છે, પુત્ર આળસ મરડી ઉભે થાય છે, આપદા સર્વ દૂર થતાં પાછી રાજ્યલક્ષ્મી રાજા પામે છે. હરિશ્ચંદ્ર રાજાનું સત્ત્વશાળીપણું અદભૂત અને બને તેટલે અંશે મનુષ્ય આદરવા જેવું છે, તેનું વૃત્તાંત ઘણું જ મનનીય છે. પા પર થી પા. ૮૪.
- હવે અજાપુ જૈનાચાર્યને જેનોમાંના સાત્વિક વૃત્તાંતે સાંભળવા વિનંતિ કરવાથી આચાર્ય મહારાજ દયા, દાન અને ક્ષમાયુક્ત વિશ્વયુધની કથા સંભળાવે છે. પૂર્વ વિદેહમાં રત્નસંચયા નગરીમાં ક્ષેમંકર નામે રાજા જેને
રત્નમાળા નામે રાણીને વશ્વયુધ નામે પુત્ર થશે. સાત્વિકશિરે- તે અવસરે સ્વર્ગમાં ઈદ્ર દેવતાઓની પાસે વજાયુધના મણી વિજયધની સર્વપણાની પ્રશંસા કરી જેને નહિં સહન કરતાં કથા એક દેવ ક્રોધાયમાન થઈ તેની પરીક્ષા કરવા મૃત્યુ
લોકમાં (પૃથ્વી ઉપર) આવ્યો. અત્રે વસંતઋતુ ચાલતી હોવાથી ક્રીડા કરવા બગીચામાં આવે છે, જ્યાં વાયુધ દેવદિરમાં શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ ભાવપૂર્વક કરવા લાગે. સ્તુતિપૂર્ણ થતાં બહાર આવી રાણુ સાથે વાર્તાલાપ કરે છે ત્યાં તે દેવ ધાયમાન થઈ એક પર્વત ઉપાડીને તેના ઉપર ફેંકે છે, જેમાં કુમાર ઔષધિની જેમ પર્વતને મુઠીથી પીસી નાંખી ચૂર્ણ કરે છે, તેથી દેવ રાજાને આધિન