________________
૧૪
વ્યવસ્થા કરવાના સબંધમાં વધારામાં અશેકે પોતાના પુત્રાને અને બીજા દેવીકુમારાના ઉલ્લેખ કરેલો છે. આમ તેણે દેવીકુમારેાથી રાજકુમારને જૂદા ગણ્યા છે. એ દેવીકુમારા કાણુ હશે ? ધણુ કરીને અશેક પેાતાની દેવી(રાણી)ના પુત્રાની વાત અહીં નથી કરતા. પણ પોતાના પિતાની દેવી(રાણી)ન!–પેાતાની માતાના– પુત્રાના (પેાતાના સાવકા ભાઇએને) ઉલ્લેખ કરે છે. અશાકને કેટલા પુત્રા હતા, એ આપણે જાણતા નથી. પરંતુ, તેને નિદાન ચાર પુત્રા હશે, એવું અનુમાન થઇ શકે છે. પ્રાચીન કાળમાં એવે રિવાજ હતા કે, બનતાં સુધી તે પેાતાના પુત્રને જ રાજા પેાતાના પ્રાંતાના મહામાત્રા તરીકે નીમતા. અશાકની ધર્માં લિપએમાં આવા રાજકુમારોના ઉલ્લેખ થએલા છે. તક્ષશિલા, ઉજિયનો, સુવર્ણગિરિ, અને તેાલિ એ ચાર સ્થળેા પૈકીના દરેક સ્થળે અશોકના એકેક રાજકુમાર મહામાત્ર તરીકે નીમાયા હતા. આ સ્થળેાની ઓળખાણ આવતા પ્રકરણમાં આપણે કરી લેશું. અહીં તે આપણે એટલી નોંધ લેશું કે, અરોકને નિદાન ચાર પુત્રા તેા હતા. ટૂંકામાં કહીએ તેા, અશે!કનું કુટુંબ બહુ મોટું હતું. તેને અનેક ભાઇબહેન હતાં, અને તેઓ પાટલિપુત્રમાં તેમ જ બહારના પ્રાંતામાં રહેતાં હતાં. તે પૈકીના કેટલાક ભાઇએ તા અશોકના સગા ભાઈ જ હતા; પણ ખીજા કેટલાક ભાઇએ તેા વિવિધ માતાએથી અશોકના બાપને થએલા હાઇ અશાકના સાવકા ભાઈ થતા હતા. પાટનગરમાં તેમ જ પ્રાંતામાં અશાકના ‘ અવરોધન ’ ( ઝનાના) હતા. તેમાં તેની રાણીઓ રહેતી એટલું જ નહિ પણ બીજી જે સ્ત્રીઓની સાથે તેને સંબંધ હતા તે સ્ત્રીએ પણ રહેતી. તેને નિદાન એ રાણીઓ હતી. તે પૈકીની એક રાણીનું નામ ‘કાવાકી’ હતું. અશેકને નિદાન ચાર પુત્રા હતા. કારુવાકીના પુત્ર ‘તીવર’ તેના ચાર પુત્રો પૈકીના એક પુત્ર હતા કે કેમ, એ નક્કી કરી શકાય તેમ નથી.
અશાકના ગૃહજીવનની ભાખતમાં આપણને કાંઈ જ માહિતી નથી, એમ કહીએ તેા ચાલે. એની ધલિપિ એ બાબતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com