________________
૧૫૯
રીતે જે આચરે તે’ થાય છે. કર્મકાંડને લગતા કે અધ્યાત્મવિદ્યાને લગતા સર્વ પ્રશ્નનાથી તે તદ્દન અલગ રહે છે. ૧ પેાતાના ખીજા ગૌણ શિલાલેખમાં તેમ જ અન્યત્ર અમુકઅમુક નીતિવિષયક કરજો ગણાવતાં આ જ કારણે અશાક ટૂંકાણમાં કહે છે કે, એ કરજો તા પોતાના જિતિ વિયાવુલે છે —એટલે કે, (મનુષ્યના) પુરાણી અને દીર્ઘાયુષી પ્રકૃતિ છે. અધ્યાપક ાલી તેા એક ડગલું આગળ ભરીને આપણુને કહે છે કે, ધર્મતા “ સમસ્ત સ ંસ્કૃતસાહિત્યમાંના વિસ્તૃતમાં વિસ્તૃત અને સૌથી વધારે મહત્ત્વના શબ્દો પૈકીના એક (શબ્દ) છે. હિંદુ ભાષ્યકારાએ તેનેા અર્થ સમજાવતાં કહ્યું છે કે, આત્માના ‘અપૂર્વ' ગુણ જન્માવનારી જે ક્રિયા છે તે ધર્મ છે તેમ જ સ્વર્ગીય સુખનું અને મેાક્ષનું કારણ પણ ધમ છે.”૨ એ રીતે જોતાં રૂઢિને અનુસરતું જે કાર્યાં હોય અને યાગ્ય ભાવનાવાળા ઇસમ સ્વાભાવિક રીતે જે કરે અને જે સ્વર્ગીય સુખનું કારણ છે તે ધમ' છે. અશાકે પણુ તેના એવા જ અ કરેલા છે. પેાતાના નવમા મુખ્ય શિલાલેખમાં તેણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, “ અહીંનું દરેક માંગળ સંશયવાળુ` છે. કદાચ તે એ હેતુને સફળ કરે, અને કદાચ તે આ લાકમાં ન રહે. મંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લાકમાં તો પણ પરલાકમાં તે અનત પુણ્યને પ્રસવે છે.
પરંતુ આ ધર્મસફળ કરતું નથી
""
જ
ધર્મ' શબ્દના ઉપલા અથી માટેા સવાલ ઊભા થાય છે; કારણ કે, તેના અર્થ એવા છે કે, સત્કમ પાતે જ ફળદાયી છે; અને કાઇ પણુ દેવની આડત વિના તે સ્વર્ગીય સુખ આપી શકે છે. આથી જ સ્મિથ સાહેબે અશેકના ધર્મને ઇશ્વર વિનાના
૧. “ બુદ્ધિસ્ટ ઇંડિયા ” ( બૌદ્ધ હિ'દુસ્તાન), પૃ. ૨૯૨.
૨. એ. રી. એ., ૪, ૭૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com