________________
૧૭૭
બેલીઓ મધ્યદેશની બોલીઓથી જૂદી પડે છે. દાખલા તરીકે, ઉત્તરાપથની અને દક્ષિણાપથની બોલીમાં ભરી તેમ જ “' અને “” વપરાય છે. નરજાતિના નામની પહેલી વિભક્તિના એકવચનના અંતે એ કાર નથી આવતું પણ “કાર આવે છે; “ના બદલામાં
નથી વપરાત, વગેરે વગેરે. ઉત્તરાપથની બોલીઓ દક્ષિણાપથની બેલીઓથી કેટલા અંશે જુદી પડે છે, એ હવે આપણે જોયું. અલબત્ત, એ બન્ને બેલીઓનાં નામની સાતમી વિભક્તિના એકવચનના છેડે એ કાર આવે છે; પણ દક્ષિણાપથની બેલીઓનાં નામોની સાતમી વિભક્તિના એકવચનના અંતે ઘણુંખરૂ ’િ આવે છે ત્યારે ઉત્તરાપથની બેલીઓનાં નામની સાતમી વિભક્તિના એકવચનના અંતે (મધ્યદેશની બોલીઓના અનુસારે) “રિ’ આવે છે. ઉત્તરાપથની બોલીઓમાં “શ' તેમ જ “” અને “ક” વપરાય છે ત્યારે દક્ષિણાપથની બોલીઓમાં (મધ્યદેશની બોલીઓને અનુસરીને) માત્ર “' જ વપરાય છે. દક્ષિણાપથની બોલીમાં ' કાયમ રહે છે ત્યારે ઉત્તરાપથની બેલીમાં તે “ઘ' બની જાય છે. વળી, ઉત્તરાપથની બોલીઓમાં શબ્દમાંના “ક” અને “' એકબીજાનું સ્થાન લે છે, અને તેમને ત્રીજો અક્ષર પિતાના વર્ગના પહેલા અક્ષરનું રૂપ ધરે છે. દક્ષિણાપથની બેલીઓમાં જે કાયમ રહે છે, અને હંમેશાં “ઈના બદલામાં તેમ જ કેઈક પ્રસંગે “રત' ના બદલામાં “વપરાય છે.
હિંદુસ્તાનના ભાષાશાસ્ત્રને લગતી બીજી એક બાબતના સંબંધમાં પણ અશકનાં લખાણો જાણવાજોગ માહિતી પૂરી પાડે છે. પાલિભાષાના અને પ્રાકૃત ભાષાના સંબંધમાં બોલતાં કેટલાક ભાષાશાસ્ત્રીઓ ઉચ્ચારની અવનતિના વિષયની મોઘમ વાત કરે છે. તેઓ એમ માને છે કે, પાછળના સમયનું સૂચન એથી થાય છે. ૧ ૧. સ્વર્ગસ્થ રા. ગો. ભાંડારકરક્ત “
વિલ્સન ફાઈલોલોજિકલ લેકચર્સ” (વિલ્સન-સમારકનાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણે), પૃ. ૮ અને આગળ; પૃ. ૩૪ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com