________________
પૂનમને લગતાં પખવાડિયાંમાં ઘડાઓને અને બળદોને ચિહ્ન કરવાં નહિ. મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ વીત્યાં તે સમયમાં મેં પચીસ બંધનમક્ષ કર્યા છે.
ટીકા
૧. રાત એટલે ખરું જોતાં જન્મેલ છવ છે. અહીં તેને અર્થ “પ્રાણુઓ' કરેલો છે.
૨. “નને જુદા નામ તરીકે ગણવામાં આવ્યું છે. પણ જેમ “અજરા -મછે અને સલુન-મછે છે તેમ કહુન-જીવા' ગણીને “અહુર” શબ્દને વરવાના વિશેષણ તરીકે ગણવે, એ વધારે સારું છે.
૩. આ સ્તંભલેખમાં જીવોની જે જાદી જદી જાતે ગણાવવામાં આવેલી છે તેમના સંબંધમાં “મેયર આફ ધી એશિર્મેટિક સોસાયટી ઓફ બેંગલ, પુ. ૧, અં. ૧૭” તરીકે પ્રાસદ્ધ થએલો શ્રીયુત મને મેહન ચક્રવતી કૃત “અનિમલ્સ ઇન ધી ઈસ્ક્રિપ્શન્સ ઓફ પિયદસિ” (પિયદસિની ધર્મલિપિઓમાંનાં પ્રાણુઓ) નામક લઘુલેખ વાંચવાથી ફાયદો થાય તેમ છે વળી, સરખા “ મનુસ્મૃતિ, ૧૧, ૧૩૬૧૩૦.” એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જે પ્રાણુઓ ખવાતાં ન હોય કે ઉપયોગમાં લેવાતાં ન હોય તે પ્રાણીઓના જ વધની બંધી અશોકે કરેલી છે. આથી કરીને કદ્રને અર્થ “ચામાચીડિયાં કરવો જોઈએ કારણ કે, ચામાચીડિયાંનું માંસ ખાવામાં વપરાતું નથી. વડવાળને માટે તે શબ્દ વપરાએલો ગણું શકાય નહિ; કારણ કે, હલકા વર્ણના લોકો વડવાળનું માંસ ખાય છે ખરા. બ્યુલર સાહેબે “વ-પસ્ટિવને અર્થ “મેટી કીડી” કર્યો છે તે યોગ્ય જ છે. સંસ્કૃત ભાષાને પિસ્ટિ' શબ્દ પાલિભાષામાં “િિણિ' શબ્દ બની જાય છે. અતિ (સંસ્કૃત ભાષાના કુt) શબ્દનો અર્થ “અમુક જાતની કાચબી’ થાય છે“મનદિ (સંસ્કૃત ભાષાના
નહિ ) શબ્દનો અર્થ “હાડકાં વગરનું” થાય છે. સેના સાહેબે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com