Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 339
________________ (૩૧૭ લેખસૂચિ જ્યોર્જ બ્યુલર . એ. પુ. ૧૯, પૃ. ૧૨૪-૧૨૬. ઈ. હુશ –જ. . એ. સે. ૧૯૧૧, પૃ. ૧૧૧૩-૧૧૧૪. (૬) ત્રણ ગુહાલેખ વ૨ (બરાબર) પતના ગુહાલેખે ભાષાંતર (ક)–પ્રિયદર્શી રાજાએ પોતાના રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે આજીવકોને આ વડની ગુફા આપી હતી. (ખ)–તેના રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે ખલતિક પર્વતમાંની આ ગુફા આજીવને આપવામાં આવી હતી. (ગ) પ્રિયદર્શી રાજાએ પોતાના રાજ્યાભિષેકને ઓગણીસ વર્ષ વીત્યાં ત્યારે ખાલતિક પર્વત)માં. લેખસૂચિ જ્યાજ બ્યુલર –ઈ. એ, પુ. ૨૦, પૃ. ૩૬૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350