Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 341
________________ વિષય. પાનું. તેના ધાર્મિક જીવનના બે વિભાગો- ૧) ઉપાસક, ૭૪, ૧રર-૨) ભિક્ષુગતિક, ૭૬-૭૮, ૧૨૨-૧૨૮, ૧૩૧; તેણે ખાસ ગણાવેલાં સાત ધર્મસૂત્રો, ૮૨-૮૬; બૌદ્ધપંથમાં તડ પડતાં અટકાવવાના તેના પ્રયત્નો, ૮૬-૯૨; બૌદ્ધપંથના સંબંધમાં તેની સ્થિતિ, ૯૨-૯૪; તેના ધર્મના અંગનાં સદ્દગુણો અને આચરણે, ૯૪-૯૭; સર્વ ધર્મોને સાર, ૧૦૦-૧૦૬; ધર્માચરણથી થતી અંતિમ ધ્યેયની સિદ્ધિ, ૧૦૭-૧૦૮; જેનપંથની પ્રત્યેનું તેનું ઋણ, ૧૧૭-૧૨૦; બીજા પાઉંડેની પ્રત્યેનું તેનું વલણ, ૧૨૦-૧૨૨; ધર્મવિસ્તારને માટેના ઉપાય, ૧૨૩-૧૩૭; પ્રાણીસૃષ્ટિને માટેની તેની સંભાળ, ૧૩૭–૧૪૧; તેમના હિતસુખની વૃદ્ધિ, ૧૩૯-૪૧; પ્રાણીઓ અને પશુઓ માટેની તેની ચિકિત્સા, ૧૪૧, તેના ધર્મને અર્થ, ૧૫૭૧૫૯; તેને આદર્શ, ૨૦૩-૨૦૪; કોર્ટટાઇનની સામે તેની સરખામણી, ૨૦૭ -૨૦૮; માર્કસ ઓરેલિયસની સાથે તેની સરખામણું, ૨૦૮-૨૦૯; તેની કળા–તેનું મહાન સ્વરૂપ, ૧૮૮–૧૯૩; તેના કામથી હિંદુસ્તાનને થએલ લાભ અને હાનિ, ૨૧૬(૨૨૭; તેનાં શાસનને સ્થળનિર્દેશ, ૨૨૮– ૨૪૧; તેમની જોડણીસંબંધી વિશિષ્ટતાઓ, ૧૭૩-૧૭૪; તેમાંથી જણાઈ આવતી બોલીસંબંધી વિશિષ્ટતાઓ, ૧૭૪–૧૭૭; તેમના પ્રકારે, ૨૪૧-૪૨; તેમની સાલવારી ૨૪૪-૨૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350