________________
૩૧૫
શબ્દના અર્થ “રાજમાર્ગ” અથવા “સોગ કે મેળાપ” વગેરે આપવામાં આવેલા છે. આ સ્થળે એ શબ્દનો અર્થ મહાલના શહેરની કચેરી તરીકે લે, એ ખ્યિ છે. તે રાજમાર્ગના ઉપર આવેલી હોય તેમ જ મેળાપનું સર્વસાધારણું સ્થાન પણ હોય છે. એફ. ડબલ્યુ. થ્રેમસ સાહેબે “ચુલ્લવગ્નમાં વપરાએલા એ શબ્દના તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે (જ. ૉ. એ. સે, ૧૯૧૪, પૃ. ૧૦૯-૧૧૧) તે કચેરીની બાંધણીને પ્રકાર સૂચવે પણ છે.
૩. “સાહાર' એટલે “પ્રાંત'. શરૂઆતના શિલાલેખમાં આ અર્થ એ શબ્દ ઘણુંખરૂં વપરાએલે જોવામાં આવે છે. જિલ્લાનાથની બાબતમાં જુઓ ઈ. એ., ૧૯૫૨, પૃ. ૧૭૨.
૪. અશોકના સમયમાં દરેક પ્રાંત (ગર)માં અનેક મહાલ (વિષય) અથવા તાલુકા હતા. દરેક મહાલના મુખ્ય શહેરને કિલ્લેબંધી કરવામાં આવતી હોવી જોઈએ (એ. ઈ, ૮, ૧૭૧).
લેખસૂચિ જે. પીએચ.ગેલ–એ. ઈ, પુ. ૮, પૃ. ૧૬૬ અને આગળ. આર્થર વેનિસ –જ.એ.સે.મેં, ૧૯૦૭, પૃ.૧ અને આગળ.
એમિલી સેનાત – “કૌપ્ત રાંદુ દ લાદેમી ઇનિગ્ધ,” ૧૯૦૭, પૃ. ૨૫. બેયર–જે. એ. ટોમ ૧૦ (૧૯૭૭)પૃ. ૧૧૯.
(ઘ) સાંચીના થાંભલાને લેખ [આ સ્તંભલેખની છબી એ. ઈ, ૨, પૃ. ૩૬૯ ની સામે આપવામાં આવેલી છે. તેમાં ખુલર સાહેબે વાંચેલું મૂળ લખાણ પણ આપવામાં આવેલું છે. પ્રાચીન વસ્તુસંશોધક ખાતાએ મૂળ લખાણના ઉપર કાગળ મુકીને તેને ઠોકીઠોકીને કરી લીધેલી સુંદર નકલના આધારે હાલમાં અઅપક હુલ્લ સાહેબે ખૂહલર સાહેબના લખાણમાં ઘણે સુધારે કરેલો છે. એમનું સુધારેલું લખાણ જ, રૃ. એ. સે., ૧૯૧૧, પૃ. ૧૧૭-૧૬૯ માં આપવામાં આવેલું છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com