________________
૩૧૨
ટીકી ૧. જુઓ ૫૮૧-૮૬; જ. . એ. સે, ૧૮૮૮, પૃ. ૩૯; ૧૦૧, પૂ. ૧, ૫૭૭, ૧૯૧૧, ૫. ૧૧૧૩; ૧૧૧૩, પૃ. ૩૮૫, ૧૯૧૫, પૃ. ૮૦૫ છે. એ., ૧૮૯૧, પૃ. ૧૬૫, ૧૯૧૨, પૃ. ૩૭, ૧૯૯, પૃ. ૮; જે. એ, મે-જુન, ૧૮૯૬; મૅકસ વાલેસર કૃત “ડા એડિક ૉ લાબ્રા (માટેરિચલિન ઝુરે કંર ડે બુદ્ધિમાસ); ઈ. હ્યુમૅન કૃત “ડા ભાવ્યા–એડિક કે કૅનિગ્સ અશોક” (“ઝીટ. ઘડોë. ઈરાન, અકબર ૨, ૧૯૨૩, પૃ. ૩૧૬ અને આગળ ).
વાત લાડ
નો
થી ઉભા કરમાંથી
(૫) છ ગણુ સ્તંભલેખે (ક) લુબિન-ઉદ્યાન (રશ્મિન દઈ-પદરિયા)ને સ્તંભલેખ
- ભાષાંતર દેવેને લાડકે પ્રિયદર્શી રાજા પોતાના રાજયાભિષેકને વીસ વર્ષો વીત્યાં ત્યારે અહીં જાતે આવ્યો, અને (તેણે) પૂજા કરી. ૧ અહીં શાયમુનિ બુદ્ધ જન્મ્યા હતા તેથી તેણે અહીં પથ્થરની જબરી દિવાલ ચણાવી અને શિલાતંભ ઊભે કરાવ્યું. અહીં ભગવાન બુદ્ધ જન્મ્યા હતા તેથી હુંબિનગામને ધાર્મિક કારમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું, અને (જમીન મહેસુલ તરીકે માત્ર)એક અષ્ટમ (તેણે) આપવાને હતા.
ટીકા ૧. જુઓ પૃ. ૭૧
૨. સિરિયલમા ': એ અક્ષરને વિદ્વાનોએ પ્રથમ બહુ જ ગૂંચવાડે ઊભો કરે તેવી રીતે તેડયા હતા, પણ સૌના પહેલાં સ્વર્ગ રા. ગે. ભાંડારકરે એમ બતાવ્યું હતું કે, આ બધા અક્ષરે મળીને એક જ શબ્દ બને છે, અને તેને અર્થ “પથ્થરની દિવાલ કે વાડ” થાય છે (જ. મા. . . એ. સે, પુ. ૨૦, પૃ. ૩૬૬, ટીકા ૧છે. સ્વર્ગસ્થ ફલીટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com