Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 332
________________ ૩૧૦ ટીકા ૧. વી. ઓ. જ, ૧૨, ૭૫-૭૬ માં ખૂહલર સાહેબે “ખંડહાલજાતક” (જાતક અંક ૫૪૨)ના આધારે ખાત્રી કરી આપી છે કે, “મધ્યપુરને અર્થ “આર્યપુત્ર અથવા રાજકુમાર' થાય છે. ૨. વધારે સમજુતીને માટે જુઓ પૃ. ૭૪-૭૭. ૩. જુઓ પૃ. ૧૨૩; ઈ. અ, ૧૯૧૨, પૃ. ૧૭૦-૧૭૧. આની સાથે સરખાવો “રાવ-માળી સમિતી પુર કયુ(“બાબ સંસ્કૃત સીરીઝ”માંનું “આપસ્તબીય-ધર્મસૂત્ર” પૃ. ૭૬ ). ૪. અહીં જે “ઉપલી કેટીન” અને “નીચલી કેટીના શબ્દો ઉલ્લેખાયા છે તે ઉપલા વર્ગના અને નીચલા વર્ગના અમલદારને ઉદેશીને વપરાયા છે. દસમા મુખ્ય શિલાલેખની સાથે આ શિલાલેખને સરખા અને ઉપરની બી ટીકા વાંચો. ૫.ઇ. ઍ, ૧૯૦૮, પૃ. ૨૧; જે. એ., મે-જુન, ૧૯૧૦; જ.ૉ. એ. સે, ૧૯૧૩, પૃ. ૪૭૭. વળી, જ. ૨. એ. સે, ૧૯ ૧૦, પૃ. ૧૪૨ અને ૧૩૦૮; ૧૯૧૧, પૃ. ૧૧૧૪; ૧૯૧૩, પૃ. ૧૦૫૩; જે. એ, જાન્યુ-ફેબ્રુ, ૧૯૧૧. શ્રીયુત દે. રા. ભાંડારકરના અર્થને માટે જુઓ છે. અ, ૧૯૧૨, પૃ. ૧૭૧-૧૭૩. લેખસૂચિ જ્યોર્જ બ્યુલર:-ઈ. ઍ, ૧૮૯૭, પૃ.૨૯-૩૦૬; ૧૮૯૭, પૃ. ૩૩૪; એ. ઈ, પુ. ૩, પૃ. ૧૩૫-૧૪૨. હરિતકૃષ્ણ શાસ્ત્રી:–“ધી ન્યુ અશકન એડિકટ ઑફ મશ્મિ” ( અશોકનો મશ્કિને નવો શિલાલેખ ) ( “ હૈદરાબાદ આકર્લોજિકલ સીરીઝ”, અંક ૧ ). ઈ. હુલશ:-સા. . મી. ગે. પુ. ૭૦, પૃ. ૫૭૪-૫૪૧. [ઘ] ભાષાતર દેને લાડકે આમ પણ કહે છે –“માતાપિતાની સુશ્રુષા કરવી જોઈએ તેમ જ પ્રાણીઓને માટેનું સન્માન દૃઢ કરવું જોઈએ. સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350