Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 326
________________ ૩૦૪ ૩. સેનાત” સાહેબે ' શબ્દને અર્થ “મધ્યેતરી કો' કર્યો છે, અને ખુહલર સાહેબે તેને અર્થ “મુખ્ય અમલદારે કર્યો છે. કૌટિલ્યક્ત અર્થશાસ્ત્રમાં જે વિવિધ સ્થળે “કુ' શબ્દ વપરાએલો છે તેમના તરફ એફ.ડબલ્યુ. થોમસ સાહેબે આપણું ધ્યાન ખેંચેલું છે (જ. . એ. સે. ૧૯૧૫, પૃ. ૭–૯૯). પરંતુ તેમણે “મુલ્ય' અને પુ' શબ્દની વચ્ચે કાંઈક ગેટાળો કર્યો છે. “અર્થશાસ્ત્ર”થી ખૂહલર સાહેબના મતને પુષ્ટિ મળતી લાગે છે. ૪. ખુલર સાહેબે સુથાવતનાનિ' શબ્દને સુદાત્તનાનિ શબ્દ ગર્યો છે, અને તેમણે તેને અર્થ “સતેષનાં સાધનો” અથવા તુષ્ટિની તક” કર્યો છે. “ગાયતન’ શબ્દ “મા” (યત્ન કરો) ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થયેલ હોવાથી તેને અર્થ “ પ્રયત્ન ' કરો એ વધારે સારું છે. ૫. “નિષત્તિ’ શબ્દની બાબતમાં ચોથા મુખ્ય સ્તંભલેખને લગતી સાતમી ટીકાને છેવટ ભાગ જુઓ. આ વાકયના અર્થને માટે જુઓ પૃ. ૧૩૯ અને આગળ. (૩) પાંચ ગણુ શિલાલેખ ધવલીના અને યાવગઢના જુદાજુદા શિલાલેખ [ક] ભાષાંતર દેને લાડકાના હુકમથી તસલિના ( અગર સમાપાના) નગરમહામાત્રરૂપ મહામાને આમ કહેવું હું (મનથી) જે કાંઈ પણ દેખું છું તે ઈચ્છું છું. શું? હું તેને અમલમાં મુકું, એમ; અને (૩) સાધનો દ્વારા હું તેની શરૂઆત કરું છું. તમને ઉપદેશ કરે, એ (ઉત) હેતુ સાધવાનું મુખ્ય સાધન છે : એમ હું માનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350