________________
ર
આ
અનુસરીને– એટલે કે, દુનિયાને કાઇ પણ રીતે વધારે સુખી અને સારી તેમણે કરી છે કે કેમ, એ ધારણને અનુસરીને– તેમને ખ્યાલ તેમણે બાંધેલા છે. આથી કરીને સિકંદરની તથા સીઝરની અને તૈપેાલિયનની બાબતમાં વેલ્સ સાહેબે યાગ્ય જ પ્રશ્ન ઊઠાવ્યા છે કે, “ આપણા ઇતિહાસનાં આટલાં બધાં પાનાંનેા ઇજારા રાખનારા ત્રણે પુરુષાએ મનુષ્યજાતિને કયા સ્થાયી કાળા આપ્યા છે ? ’૧ સિક ંદરે નવું શું ઉત્પન્ન કયું` ? તેણે પૂર્વદેશમાં ગ્રીસની સત્તા સ્થાપી ખરો ? ના. તેની પહેલાંના ધણા વખતથી ગ્રીસની સત્તાની સ્થાપના તા થતી આવી હતી. અડ્રિયટિક સમુદ્રથી માંડીને સિંધુ નદી સુધીનેા બધે! પ્રદેશ થાડા વખત સુધી તેના તાબામાં હતા. એ અકયને સ્થાયી કરવાને લગતી કાઇ યેાજના તેણે કરેલી ખરી ? ના. એવી કાંઇ ચાક્કસ યાજના તેણે કરેલી જાણવામાં આવી નથી. વેલ્સ સાહેબ કહે છે કે, “તેની સત્તા વધતી ગઇ તેમતેમ તેની સાથે ઉદ્ધતાઇ અને ક્રૂરતા પણ વધતી ગઇ. તે પુષ્કળ દારૂ પીવા લાગ્યા અને નિર્દયતાથી ખૂન કરવા લાગ્યા. ભાખીલેાનમાં લાંબા વખત સુધી દારૂ પીતાંપીતાં આખરે તેને એકાએક તાવ આવ્યા, અને તેત્રીસ વર્ષની ઉમ્મરે તે મરી ગયા. લગભગ તુરત જ તેના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈ જવા લાગ્યા. લકાને તેની યાદ અપાવનારા એક રિવાજ ચાલુ રહ્યો. પહેલાંના વખતમાં ધણાખરા લેાકા દાઢી રાખતા. પણ સિકંદર પેાતાના સૌ ની બાબતમાં એટલા બધા ગવ ધરાવતા હતા કે, પાતાના ચહેરાને ઢાંકી દેવાનુ તેને ગમતું ન હતું. તેણે હજામત કરાવવાનું રાખ્યું, અને એ રીતે જે રિવાજ તેણે દાખલ કર્યાં તે સૈકા ગ્રીસમાં અને ઇટાલીમાં ચાલુ રહ્યો. એ રૂઢિ કદાચ સારી કહેવાય; પણ પ્રજાને ખાસ મહત્ત્વને ફાળા એ રીતે તેણે આપ્યા, એવું કાંઈ નથી.” સિકંદરની બાબતમાં જે કહ્યું છે તે સીઝરની બાબતમાં પણ
સુધી
૧. ધી સ્ટેંડ મૅગેઝિન,” સપ્ટેમ્બર, ૧૯૨૨, પૃ. ૨૧૬ અને આગળ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat