________________
૨૮૬
* ફુલદિપાવશે ને અર્થ બ્યુલર સાહેબે મેળવવું અઘરું ” કર્યો છે અને મિથ સાહેબે “ સાધવું અઘરું ” કર્યો છે. ‘રંપરિવારને અર્થ ખૂહલર સાહેબે “(મારી આજ્ઞાઓ ) અમલમાં મુકે છે ” કર્યો છે અને સ્મિથ સાહેબે “એ રસ્તે બીજાને દરે છે ” કર્યો છે. એ ને એ લેખમાં જૂદા જૂદાં બે સ્થળે વપરાએલા એ ને એ શબ્દના જુદાજુદા બે અર્થ એ બને વિદ્વાનોએ કરેલા છે, એ દેખીતું છે. વળી, એક પ્રસંગે અશોકની પ્રજાને ઉદેશીને અને બીજા પ્રસંગે તેના અમલદારને ઉદ્દેશીને એ શબ્દ વપરાય છે, એમ તેઓ માને છે. પરંતુ એ શબ્દને અર્થ એવી રીતે કરવાનું છે કે, બન્ને પ્રસંગે તેને એ ને એ અર્થ બંધ બેસે. આ સ્તંભલે બને છેવટને ભાગ એમ સ્પષ્ટ કરે છે કે, અશોકે પિતાની પ્રજાને ઉદ્દેશીને આ લખાણ કરેલું નથી, પણ સર્વ વર્ગના પિતાના અમલદારને ઉદેશીને આલખાણ તેણે કરેલું છે. આથી કરીને સંદિપને અર્થ “(લોને ) મેળવી આપવું ' કરવાનું છે. આ લોકની તથા પરલોકની બાબતે લેકેને મેળવી આપવી, એમ કહેવાને મુદા .
સેના સાહેબના મતે “ફુ-સંપાપા ને અર્થ “પૂરું પાડવું અઘરૂં” થાય છે, અને “સંદિપાવચંતિ 'ને અર્થ “સારા માર્ગ ( લોકેન ) દોરે છે” થાય છે. અમલદારેને ઉદ્દેશીને વપરાએલા એ શબ્દનું પ્રયોજક રૂપ તેમણે ગણ્યું છે ખરું; પણ એ શબ્દને એ ને એ જ અર્થ તેમણે કર્યો નથી.
૩. “સુવેસુ '=“દરરોજ” અથવા “દિવસેદિવસે” (સરખાવે, “પંપ ” ૫, ૨૨૯) એમ સેનાર્તિ સાહેબ કહે છે.
૪. “જેવા' શબ્દ “ સંસ્કૃત ભાષાના “ખ” અથવા
g ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થયે છે, અને “ધતુપાઠ” તેની સમજુતી “ હૈ ” શબ્દથી આપે છે. સંસ્કૃતભાષાને તેને મળતો શબ્દ અલબત્ત “ ” અથવા “ શ’ હતું, અને તેને શબ્દશઃ અર્થ ગરીબ” અથવા “ દીન , થતું હતું ” એમ બુલર સાહેબે કહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com