________________
ર૯૨ ‘’ શબ્દ “આશ્ચર' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલે છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે તેને લગતી નેંધ લખી છે તેને માટે જુઓ જ. . એ. સે. ૧૯૧૫, પ્ર. ૧૦૬ અને આગળ.
૩. આ સ્તંભલેખમાં “ઉંમયુરન જ વિયોવરિપતિ = કાનપડ્યું છે તેને સાતમા મુખ્ય સ્તંભલેખમાંના “ જ દે ૪ પસ્ટિવાથ કને પંમપુરની સાથે સરખાવી શકાય તેમ છે. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, આ સ્તંભલેખમાં “ઉંમપુૉર’ શબ્દ છે તેને અર્થ બ્યુલર સાહેબે “ધર્મને અનુસરીને” કર્યો છે તેવો નથી પણ સેના સાહેબે “ધર્મયુકતની સાથેસાથે” કર્યો છે તેવો છે.
૪. સેના સાહેબે “યંતિ’ શબ્દને સુધારીને “રાંતિ' શબ્દ વાંચ્યો છે. આ રીતે સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે, આ સ્તંભલેખની બધી નકલમાં “ધતિ' શબ્દ જ છે. બ્યુલર સાહેબે કહ્યું છે કે, સંસ્કૃતભાષાના “સે' તેઓ તત્પર છે અથવા આતુર છે) શબ્દની ઉપરથી ‘પતિ’ શબ્દ વ્યુત્પન થએલો છે. પરંતુ સેના સાહેબે દિવતિ' શબ્દને ખરે શબ્દ 'રિવતિ' (સેવે છે કે માને છે) કહ્યો છે તે બરાબર છે. બીજા મુખ્ય શિલાલેખના અંતભાગમાં ગિરનારની નક્સમાં pfમા ’ શબ્દ છે તેની સાથે બીજી નકલોમાંના રિમા ' શબ્દને સરખા.
૫. બુહલર સાહેબે “નાનિ' શબ્દને “પુઢિાનિ' શબ્દની સાથે સંબંધ ધરાવતે “જ્ઞાન” તપુરુષ સમાસ માન્યો છે, અને તેનો અર્થ તેમણે ઈચ્છા જાણનારા (છા) કર્યો છે. સેના સાહેબે તેને કંકસમાસ માન્ય છે (ઇંચ સાક્ષ ); અને તે “દિક્ષિતિનું કમ છે, એમ તેમણે કહ્યું છે. આવા અર્થની સામે વાંધે ઊઠાવતાં ખુહલર સાહેબે કહ્યું છે કે, નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપે નાન્યતરજાતિના “અકારાંત શબ્દનાં રૂપના જેવાં થતાં હોય, એવો એક પણ દાખલ નથી. પરંતુ અશેકની ધર્મલિપિઓમાં જાતિઓને મોટો ગેટાળે થએલે છે, એ તો આપણે જાણીએ છીએ. રૂ૫નાથના ગૌણ શિલાલેખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com