________________
ર૭૮
લેક ધર્મને સાંભળે અને ધર્મવૃત્તને આચારમાં મુકે. આ જ બાબતમાં દેવોને લાડકે પ્રિયદર્શી રાજ યશ કે કીતિ ઇચ્છે છે. દેવને લાકે પ્રિયદર્શી રાજા જે કાંઈ જહેમત ઉઠાવે છે તે (સર્વ) પરલેકને ઉદ્દેશીને છે–શા માટે ? દરેકને જેમ બને તેમ ઓછો પરિસર થાય તેટલા માટે. પણ જે અપુણ્ય છે તે પરિસ્ટવ છે. પણ અતિશય પરાક્રમ અને સર્વના પરિત્યાગ વગર નીચ કે ઉચ્ચ વર્ગના (અધિકારીઓ)થી આમ થવું મુશ્કેલ છે. પરંતુ ઉચ્ચ (વર્ગ)થી તો તેમ થવું વધારેમાં વધારે મુશ્કેલ છે.
ટી
૧. તાવ=વર્તમાનકાળ. સાતિ=ભવિષ્યકાળ. વધારા લાંબા વખત સુધી.
૨. અશોકના બીજા મુખ્ય સ્તંભલેખમાંના “મvઅસિનની સાથે “vપત્રિવને સરખા.
૩. અશેકના ત્રીજા મુખ્ય રસ્તંભલેખમાં “I” કે “મારિના? ઉલ્લેખવામાં આવેલ છે તે “પુ’ હેઈ શકે.
૪. આપણે પ્રથમ કહી ગયા છીએ કે, રાજાઓએ અને અમલદારેએ “પરમ’ કરવું જોઈએ, એવી ભલામણ કૌટિલ્યક્ત “અર્થશાસ્ત્રમાં કરેલી છે. એટલું ધ્યાનમાં રાખવા જેવું છે કે, તેણે પોતે તથા તેના પુત્રેાએ અને પૌત્રએ 'પરમ' કરવું જોઈએ, એમ તેણે પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેવી જ રીતે આપણું આ શિલાલેખમાં તેણે કહ્યું છે કે, તેના પિતાના અમલદારેએ પરાક્રમ કરવું જોઈએ. આથી કરીને અશેના પહેલા ગૌણ શિલાલેખની સાથે આ બે શિલાલેખોને સરખાવી શકાય તેમ છે.
૨. આ શિલાલેખની ગિરનારની નકલમાં જ જન’ શબ્દ છે. બાકીની બીજી બધી નકલમાં તેને બદલામાં “વન’ શબ્દ છે. પરંતુ બધી નકલમાં
આ શિલાલેખની શરૂઆતના ભાગમાં ગા’ શબ્દ છે. આથી એમ સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com