________________
૨૮૨ આવે છે, અને દેવોને લાડકાએ તેને શોકકારક ગયું છે. વળી, યવનોના ૩ દેશ સિવાયનો બીજો કોઈ પણ દેશ નથી કે જ્યાં આ નિકાયો-બ્રાહ્મણ અને શ્રમણ- નથી; અને કોઈ દેશને એ ભાગ નથી કે જ્યાં એક કે બીજા પાખંડમાં લેકોને વિશ્વાસ ન હોય. કલિંગમાં જેઓ હણાયાં, મય કે પકડાયાં તેમને એકસામે કે એકહજારમો ભાગ પણ આજે ૪ દેવોને લાડકાએ શેકારક ગણો છે. વળી, કઈ (તેને) હાનિ કરે તે દેવોને લાડકાએ જેટલું શક્ય હેય તેટલું બધું ખમી લેવું જોઈએ. વળી, દેને લાડકાના મુલકમાંનાં જંગલ(ના લોક)ને ૫ તે સમજાવે છે અને તેઓ (ટા માર્ગે જતા) અટકે એમ ઈચ્છે છે. દેવેને લાકે પશ્ચાત્તાપ કરે છે તે પણ બળવાન છે. (આથી કરીને) તેમને કહેવાનું કે, “તેમણે શરમની લાગણી દર્શાવવી જોઈએ, અને તેમને હાનિ કરવી ન જોઈએ.” દેવોને લાડકે સર્વ ભૂતોની બાબતમાં અહિંસા, આત્મસંયમ, નિષ્પક્ષપાત અને નમ્રતા ઇચ્છે છે.
પરંતુ આ ધર્મવિજયને દેવોને લાડકાએ મુખ્યમાં મુખ્ય વિજય ગણેલો છે અને તે પણ દેવોને લાડકાએ અહીં અને સરહદના મુલકેમાં છસે યોજન દર જ્યાં અંતિક નામક યવન રાજા વસે છે ત્યાં અને આ અંતિયોકની પેલી બાજુએ જ્યાં તુરમાય, અતિકિન, મગ અને અલિકસુદર (અલિક સુંદર અલિકશક) (વસે છે) ત્યાં મેળવ્યા છે, ( તેમ જ) નીચે જ્યાં તામ્રપણું પર્યત ચેલ લકે, પાંય લોકે છે ત્યાં, તેમ જ અહીં રાજાના મુલકમાં યવનોમાં અને કંબોજોમાં, નાકમાંના નાભપંતીઓમાં, પરંપરાગત ભજેમાં, આંધ્રોમાં અને પુલિંદેમાં સર્વત્ર તેઓ ધર્મને લગતા દેવોને લાડકાના ઉપદેશને અનુવર્તે છે. જ્યાં દેવને લાડકાના દૂતે જતા નથી ત્યાં પણ તેઓ દેવોને લાડકાએ ધર્મને અનુસરીને કરેલાં વિધાનને અને
ધર્મોપદેશને સાંભળીને ધર્મ પાળે છે અને પાળશે. એ રીતે જે વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com