Book Title: Ashok Charit
Author(s): R R Devdutta
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૩ મેળવાય છે તે સર્વત્ર પ્રીતિરસથી ભરેલ વિજય છે. એ પ્રીતિ ધર્મવિજયથી મેળવાય છે. પરંતુ એ પ્રીતિ નજીવી છે. જે પરલેકને લગતું છે તેને જ દેને લાડકાએ મોટું ફળ આપનારું માન્યું છે. આથી આ હેતુથી આ ધર્મલિપિ લખાવી છે કે, મારા પુત્ર અને પિત્રો—ગમે તે હોય તે પણ નવીન વિજય મેળવવા ગ્ય માનીને તેને વિચાર ન કરે, અને બાણુના છે (ઉપયોગ)થી જ મેળવી શકાતા વિજયના સંબંધમાં તેઓ સહનશીલતા અને હલકે દંડ રાખે, અને જે ધર્મવિજય છે તેને જ (ખરે) વિજય તેઓ ગણે. આ લેકને માટે તથા પરલોકને માટે તે (સારું) છે. (તેમની) બધી ગાઢ પ્રીતિ. પરાક્રમની પ્રીતિ નીવડે. આ લેકને માટે અને પરલેકને માટે તે (સારું) છે. ટીકા ૧. ‘અધુના' (હવે) શબ્દથી અને નીચે ચોથી ટીકામાં ઉલ્લેખેલા મંા” ( આજે ) શબ્દથી એમ સ્પષ્ટ થાય છે કે, કલિંગમાંનું અશોકનું તીવ્ર ધર્મપાલન જે સમયે આ શિલાલેખ લખાયા હતા તે સમયને ઉદેશાને છે. ૨. “સંવિધા” નો અર્થ “ જીવનક્રમ” અથવા “જીવન જીવવાનાં. સાધન’ થાય છે (“રઘુવંશ,” ૧, ૯૪). આથી કરીને “રવિહિત ને અર્થ “કાઈ પણ જીવનક્રમમાં સ્થિર થએલા ” લઈ શકાય. ૩. “જોન” શબ્દ યવનલકાને ઉદ્દેશીને વપરાએલો છે; અને તેથી જે મુલકામાં તેઓ વસતા તે મુલકોને આ લેખમાં પાછળથી ઉલ્લેખેલા ચવનરાજને મુલાથી જૂદા ગણવા જોઈએ. યોન-પ્રાંતને સમાવેશ અશેકના સામ્રાજ્યમાં થતો હતો, એમ અશોકના પાંચમા મુખ્ય શિલાલેખની ઉપરથી સમજી શક્રાય છે. ૪. ‘મા’ શબ્દથી ઉપરની પહેલી ટીકામાંના નિર્ણયને પુષ્ટિ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350