________________
૧૦
અને તેનું પરિણામ એ આવ્યું છે કે, ગેળાકાર આકૃતિને અઅિધ કાપી કાઢીને ઉપલી પાટની સપાટીમાં ગોઠવી દીધી ઢાય તેવા દેખાવ થઇ રહ્યો છે. ૧
..
>>
પરંતુ પુરાણવન્તુશાસ્ત્રીઓના એવા અભિપ્રાય છે કે, અશાકની સ્થાપત્યકળા પરદેશી છે. એક મંતવ્ય એવું છે કે, ઇરાનની ભારતે આસીરિયામાંથી અરોને જે સૂચનાથી હિંદુસ્તાનમાં લાકડાના સ્થાપત્યના સ્થળે પથ્થરના સ્થાપત્યની સ્થાપના થઇ તે સૂચના મળેલાં ૨ તે જ પ્રમાણે સારનાથના થાંભલાના ઉપલા અર્ધા ભાગમાં જણાતી ઘણીખરી ખાસિયતાના –ખાસ કરીને ઘંટાકાર ટાચના– નમૂના પણ આસીરિયામાંથી જ મળેલા હતા. છેક હમણાંનું ખીજું મંતવ્ય એ છે કે, અશોકના ભલા ખુરાનનું અને ગ્રીસનું જ કામ છે. સ્થાપત્યને લગતી તેની ખાસિયા ઇરાની છે; પણ જીવંત પ્રાણીઓનું ધડતરકામ તે પૂરેપૂરૂં ગ્રીસનું છે. તેનું કારણુ એ છે કે, એ અરસામાં બૈંકિયામાં ગ્રીસદેશીય જીસ્સા પૂરબહારમાં હતા અને “ ઇરાનનાં નજીવાં અને ભાવહીન રૂપાના ઉપર આધિપત્ય ભાગવીને તેમને સચેતન કરતા હતા. ”ૐ આથી કરીને ઇરાનની અને ગ્રીસની એ કળા અકિયામાંથી હિંદુસ્તાનમાં દાખલ થઇ. હવે સવાલ એ થાય છે કે, ઇરાનની અને ગ્રીસની એ કળા અશાકના થાંભલામાં ખરેખર જોવામાં આવતી હાય અને અકિયામાં જ તે પાતે વિકસી હોય તેા પછી, ખુદ મઁકિયામાંથી કે તેના પાડેાસના પ્રદેશમાંથી –દાખલા તરીકે, હિંદુસ્તાનના વાયવ્યક્રાણુના પ્રદેશમાંથી—એ કળાના કાઇ પણ નમૂને! જડી આવ્યેા નથી, એનુ કારણ શું? આવા નમૂના મળા ન આવે ત્યાં સુધી તેા ઇરાનની અને ગ્રીસની અસરને તે માત્ર નિરાધાર અનુમાન તરીકે જ માનવી જોઇએ. વળી, આપણે પ્રથમ
૧. ૐ. હિ. ઇ., ૧, ‘૬૨૦–૬૨૧.
૨. હિં. ઈ. ઈ. આ., પુ. ૧, પૃ. ૩. ૪. હિ. ઈ., ૧, ૬૨૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૫૮-૫૯.