________________
૬
વાત ભૂલી ગયા છે કે, જે પરિસ્થિતિમાં અશાક પેાતાના ધમ તા પ્રચાર કરવાને મથી રહ્યો હતા તે પરિસ્થિતિ કાસ્ટંટાઇન જે પરિસ્થિતિમાં કામ કરી રહ્યો હતા તે પરિસ્થિતિથી તદ્દન જૂદી પડતી હતી. ૧ “ કાસ્ટંટાઈને વિજય પામતા ધર્મનું ઉપરપણું લીધું હતું " ત્યારે અશોકે જરા પણ આગળ નહિ વધેલા ધર્મોનું ઉપરપણું લીધું હતું. કેંન્સ્ટિટાઇન “ ગણત્રી કરનારા, લુચ્ચા, વહેમી, ધણુંખરૂં ર, કડક ” હતા, અને તેનો “ સંપૂર્ણ દીર્ધ દૃષ્ટિના એક જ દાખલે તેને ‘ મહાન' કહેવાને લાયક ઠરાવે છે. ' પરંતુ અશોકના આત્મા વિચારશીલ અને દયાળુ તેમ જ ઉચ્ચ આદર્શો ધરાવનારા તથા તનતેાડ મહેનત કરનારા અને એક જ હેતુની પ્રત્યે દૃષ્ટિ જ રાખનારા તેમ જ અજબ યુક્તિઓથી ભરેલા હતા. “ રાજનીતિના કામે ( ધર્મની બાબતમાં ) સહનશીલ થવાની તરફ કૅસ્ટંટાઇનનું વલણ રહેતુ હતું. ” ધર્મની પ્રત્યેની અશેાકની સહનશીલતા ખરા જિગરની હતી. પેાતાના જીવનનાં છેવટનાં વર્ષામાં કાસ્ટંટાઈન બદલાઇ જઇને ખરા દેવને પૂજનારા રહ્યો ન હતા. તેના મતે તેને ધર્મ માત્ર વિચિત્ર ખીચડા ” હતા. અશોકે આવી નીતિભ્રષ્ટતા હિંદુ પણ બતાવી નથી. તે તે શરૂઆતથી આખર સુધી એ ને એ ધર્મને ચીવટાઈથી વળગી રહ્યો હતા.
,,
..
ܘ
૩
વળી, ઈ. સ. ૭૨૧ થી ઇ. સ. ૮૧૦ સુધી થઇ ગએલા રામના સમ્રાટ માસ આરેલિયસ ઍટાનિયમની સાથે અશેકને સરખાવવામાં આવેલા છે. અલબત્ત, ખાનગી ઉચ્ચ જીવનની બાબતમાં તા માર્કસ આરેલિયસ અશોકના ખરાબરિયા હતા, બુદ્ધિ વિકાસની બાબતમાં તા તે અશેાકને પણ ટપી જાય તેવા હતા; પણ
ઃઃ
૧. ટાઈમ્સ લિટરરી સપ્લીમેન્ટ ” ( ‘ટાઇમ્સ’ પત્રની સાહિત્યપૂતિ, આગસ્ટ ૭, ૧૯૧૪,
૨. એ. રી. એ., ૪, ૭૭
૩. મૅફેઈલકૃત્ત “ શેક”, પૃ. ૮૦; ૐ. હિ. ઇં,. ૧, ૫૦૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com