________________
२०२
(6
"3
એ મહેાર નાગપુરના પુરાવસ્તુĀગ્રહસ્થાનમાં રાખવામાં આવેલી છે, અને તે ઇસ્વી સનની પહેલાંના ૨,૦૦૦ વર્ષના જેટલી જૂની છે. એ મહેર કયી જગ્યાએથી જડેલી, એ જણાયું ની; પણ મધ્યપ્રાંતમાંના કોઇ સ્થળેથી તે મળી આવેલી, પ્રેમ મનાય છે. શતપથ-બ્રાહ્મણુ ”ના સમયમાં પ્રાચ્યાની જાતિ તેા અસુરાની અનેક જાતિઓ પૈકીની માત્ર એક જ જાતિ હતી. પશુ આપણા દેશના બધા ભાગમાં અસુરાનાં બીજા' થાણાં હોવાં જોઇએ ખરાં. વેદસાહિત્યના અને રામાયણમહાભારત ના બારીક અભ્યાસ કરવામાં આવે તે તેમના હલનચલનને અને તેમનાં રાજ્યાના ઇતિહાસ આપણે ઊપજાવી શકીએ ખરા. જે ખાંડવવનના દાવાનળમાંથી અજું તે સુપ્રસિદ્ધ મયાસુરને બચાવ્યા હતા તે ખાંડવવનસહિત સંયુક્ત પ્રાંતાના પશ્ચિમભાગમાં અસુરાનું એક થાણું હાવું જોઇએ. પાણિનિના સમય સુધી પણ અસુરા ( લડવૈયા ) લાકા તરીકે આળખાતા હતા. પાણિનિએ પેાતાના પશુ–ગણવાળા પશુઓન (પ્રાચીન પર્શિયન લેાકા)ની પછી તુરત જ અસુરાને ગણાવેલા છે. તેઓ કાઇ મ્લેચ્છ ભાષા ખેલતા.૧
:
'
""
'
આપણા દેશમાં આર્યાં દાખલ થયાં તેના પહેલાંના સમયથી જ આસીરિયાવાસી લેાકેા આપણા દેશમાં મેાજૂદ હતા તેા પછી એવે! સવાલ સ્વાભાવિક રીતે થાય છે કે, હિંદુસ્તાનમાં આસીરિયાની સંસ્કૃતિના કાં લીસાટા જેવામાં આવે છે ખરા ? તેના જવાબમાં હા' કહેવાની છે. આસીરિયાની સૌથી પહેલી અસર તેા આપણા દેરાના પ્રાચીન સ્થાપત્યના ઉપર એલી જોવામાં આવી છે. સ્વસ્થ બાલ ગંગાધર ટિળકે પણ આપણને બતાવી આપ્યું છે કે, અથ વેદ 'માંના કેટલાક દાના અથવા અસુરા ચાખેંચેખ્ખા ચાડિયાવાસી હુતા.૨ ઋગવેદની પછી અય વેદ
૧. જ. ખા. . . એ. સે, ૨૫, ૭; સા. ડૅા. મા. ગે., ૬૮, ૭૧૯ ૨. ભાંડારકર કામ્મેમેફેરાન વાલ્યુમ ” (ભાંડારકર—સ્મારક-ગ્રંથ), પૃ. ૨૯ અને આગળ.
•
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com