________________
૧૮૮
.
અશોકના સમયની કળાના સંબંધમાં થોડુંક વિવેચન હવે આપણે કરશું. આ બાબતમાં જે બાંધકામેાની સાથે અશેકનું નામ જેડવામાં આવેલું છે તે બાંધકામાના વિચાર આપણે નહિ કરીએ, પણ ખુદ અશાકે જ જે બાંધકામ કરાવેલાં તે આંધકામના જ વિચાર આપણે કરશું. અશોકનાં બાંધકામ તેના સમયની કળાના અા ખ્યાલ આપે છે. જે શિલાની તથા થાંભલાઓની ઉપર તેની ધર્મપિએ કાતરાએલી તે અને જે ગુફાનું દાન આવકાને કરવામાં આવેલું હતું તે તેના સમયની કળાના નમૂનાઓ છે, એ આપણે જાણીએ છીએ. કળાના અને સ્થાપત્યના નમૂના તરીકે તેમનું એટલું સુ ંદર વર્ણન થઇ ગયેલું છે કે, હવે એ બાબતમાં કાંઈ કહેવાનું બાકી રહેતું નથી. યંત્રશાસ્ત્રીની અને કળાકારની નજરે અશોકનાં એ બાંધકામેાના વિચાર કરવા એ જ અહીં આપણું ધ્યેય છે. શ્રીયુત સેના સાહેબે પ્રથમ સૂચવ્યું હતું તેમ, એકીમી.નયન રાજા ડેરિયસનાં શાસનાના દાખલા જોઇને મૌય રાજ અશકે શિલાઓના ઉપર કાતરાએલી પેાતાની ધર્મે લિપ કાઢવાનું ઠરાવેલું, એ કાંઇ અશક્ય નથી. વળી, સ્મિથ સાહેબ કહે છે તેમ, નક્ષ–ખું— રુસ્તમમાંથી મળી આવેલા ડેરિયસના શિલાલેખ “ ખરી રીતે નજરે જોવામાં આવે છે તે પણ ઇતિહાસદક' નથી એમ મનાય છે, અને ‘સિદ્ધાંતને તથા નીતિને અને ધર્મને લગતા ભાવિ વર્તનના સંબંધમાં ડેરિયર્સ પેાતાની પ્રજાને કરેલી છેલ્લી ગંભીર વીનતી ’ તેમાં સમાએલી છે. ”૧ એ જ દાખલા લઇને અશેાકે પેાતાની ધર્મપિએ લખાવવાના નિર્ણય કર્યો હશે, એમ સ્મિથ સાહેબ કહે છે. પરંતુ અશોકે તે એક ડગલું આગળ ભરીને થાંભલાઓના પણ પેાતાના ગ્રંથ લખ્યાલખાવ્યા. દાખલા તરીકે, હંમદ નામક બૌદ્ધગ્રંથ પાલિભાષામાં તેમ જ મિશ્ર સંસ્કૃતભાષામાં અને શુદ્ધ સંસ્કૃતભાષામાં લખાએલા જોવામાં આવે છે તેનું કારણ આ જ છે.
ઃ
<<
૧. સ્મિથકૃત “ અશાક ”, પૃ. ૧૪૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com