________________
૧૭૦
ૠલિપિમાંથી આપણને ઘણું જાણવાનું મળી આવે છે. અશાકની ધમિલિપ એ લિપિમાં કાતરાએલી છેઃ-(૧) બ્રાહ્મી; અને (૨) ખરાણી. શાહબાઝગઢીમાંથી અને મનશહર(મન્સુરા)માંથી મળી આવેલા ચૌદ મુખ્ય શિલાલેખા ખરોષ્ઠી લિપિમાં કાતરાએલા છે. ક્રાઇ ચીનાઇ આધારને પ્રમાણુરૂપ ગણીને બ્યુલર સાહેબે વરોધી' શબ્દને સાચે। માન્યા છે, અને એ લિપિનેા શેષ કરનારા કાઈ ‘દત્તક' (ખર=ગધેડા, અને એ=એ) નામક ઋષિના નામની ઉપરથી એ શબ્દને તેમણે વ્યુત્પન્ન માન્યા છે. પરંતુ ખીજા કાઇ ચીનાઇ આધારને પ્રમાણુરૂપ માનીને શ્રીયુત સીફ્ળન લેવી સાહેબે ‘વોલ્ટ્રી’ શબ્દને ખરા માન્યા છે, અને હિંદુસ્તાનની હદની બહાર તેને લાગીને આવો રહેલા ‘લોક્ટ્ર' નામક ક્રાઇ દેશના નામની ઉપરથી તે શબ્દને વ્યુત્પન્ન થએલા તેમણે ગણ્યા છે. બીજી લિપિ બ્રાહ્મી' કહેવાતી હતી તેનુ કારણ એ કે, તે પ્રહ્માના મુખમાંથી નીકળેલી મનાય છે. ફારસી અને અરખી તથા ઉર્દુ લિપિની માફ્ક ખરેાષ્ઠી લિપિ પણુ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી, અને હાલની બીજી બધી હિંદુ-લિપિઓની માફક બ્રાહ્મી લિપિ પણ ડાખી બાજુએથી જમણી બાજુએ લખાતી હતી. હિંદુસ્તાનના વાયવ્યકાણુના પ્રાંતામાં તેમ જ ચીની તુર્કસ્તાન સુધીના પાડાસના પ્રદેશમાં ખરોષ્ઠી લિપિ પ્રચલિત હતી. બ્રાહ્મી લિપિ આખા હિંદુસ્તાનમાં પ્રચલિત હતી એટલું જ નહિ, પણ જે ભાગામાં ખરોષ્ઠી લિપિ પ્રચલિત હતી તે ભાગામાં પણ તે પ્રચલિત હતી. ઇસ્વીસનના પાંચમા સૈકાના અરસામાં ખરાખી લિપિ સ્વાભાવિક રીતે નિર્મૂળ થઈ ગઈ હતી; પણ બ્રાહ્મી લિપિ તા હિંદુસ્તાનમાંની તેમ જ સિંહલદ્વીપમાંની અને બ્રહ્મદેશમાંની તથા તિભેટમાંની સ્વદેશી લિપિએની માતા ગણાય છે. ખરાઠી લિપિ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી, એ જ એમ સાબીત કરે છે કે, એ લિપિનું મૂળ સેમિટિક' હાવુ જોઇએ. એકીમીનિયન લૉકાના રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com