________________
૧૫૭ બે વર્ગો હોય તે તે પૈકીના બ્રાહ્મણ આજીવને વર્ગ વધારે મહત્વને હોવો જોઈએ અને ઘણું કરીને એ જ વર્ગના આછવાને માટે અશકે વર્વર(બાબર)ની ગુફા બનાવડાવી હતી. વળી, એટલું પણ ધ્યાનમાં રાખવાનું છે કે, ઉક્ત બ્રાહ્મણશ્રમણોને કે અર્થ અશોક પોતે કરતો હો, એ તે પોતે જ આપણને અહીં કહી બતાવે છે. અશે કે જે સંધ અને નિગ્રંથ ગણાવેલ છે તે “શ્રમણો છે અને જે આછવકે ગણવેલા છે તે “બ્રાહ્મણ' છે.
આ ધર્મસંપ્રદાયને માટે અશેકે “ ૬ શબ્દ વાપરેલો છે. સંસ્કૃત ભાષાના પંડ' શબ્દની ઉપરથી એ શબ્દ બનેલો છે. એમ માનવામાં આવે છે. કોટિકૃત “અર્થશાસ્ત્ર”માંથી જણાય છે તેમ, અશોકના સમયમાં પણ એ શબ્દને અર્થ ધર્મવિરોધી થતો હતે. પરંતુ અશકે એ અર્થમાં એ શબ્દનો ઉપયોગ કર્યો નથી; કારણ કે, તેણે પોતાના ધર્મને પણ ટ' કહ્યો છે. વળી, એટલું પણ યાદ રાખવાનું છે કે, જે ચૌદ મુખ્ય શિલાલેખોમાં એ શબ્દ જોવામાં આવે છે તે પૈકીના શાહબાઝગઢીના અને મનથહર (મજોરા)ના શિલાલેખમાં તો "પિ શબદ વપરાએલા છે. એ શબ્દ સંસ્કૃત ભાષાના “પાર્ષદ શબ્દને મળતો નથી પણ “પાર્ષદ (૫ર્ષદના સભ્ય) શબ્દને મળતો છે. પણ સંસ્કૃત સાહિત્યમાં જઈને અર્થ “ધર્મપરિષદ થાય છે. આ પાર્ષદ' શબ્દને અર્થ અશોકના “પાસ” શબ્દના અર્થને બરાબર મળતા નથી તે પણ તેને લગભગ મળતો તે છે. અશોકના સમયમાં “પાર્ષદ શબદનો અર્થ ‘પાસ’ શબ્દના અર્થને મળતું હોય, એ બનવાજોગ છે. પાષડના બે વર્ગો હતાઃ(૧) પ્રજિત અથવા ભિક્ષુઓ; અને (૨) ગૃહસ્થ અથવા ગૃહસ્થાશ્રમી લે. પોતાના બારમા મુખ્ય શિલાલેખમાં તેમ જ સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશકે એ બે વર્ગોને ઉલ્લેખ કરેલો છે.
“પાર' શબ્દની સાથે સંબંધ ધરાવતો શબ્દ ઉન છે. અશકના ધંર અથવા “ધર્મ” શબ્દને અર્થ શો થતો હતો, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com