________________
૧૨૦
પણ ઉપલી હકીકતના મેળ બેસે છે. આ બધી ચર્ચાના આધારે આપણે એટલું સમજી શકીએ છીએ કે અશાક પાતે બૌદ્ધુપચને સાચેા અનુયાયી હતા તા પશુ તે એટલા ઉદાર દિલના હતા કે, જૈનપંથના જેવા અન્ય પથાના અભ્યાસ પણ તેણે કર્યાં હતેા, અને એ પથમાંનાં જે તત્ત્વા તેને પોતાને અનુકૂળ લાગેલાં તે તત્ત્વોને ઉપયાગ પેાતાના કામે તેણે કરેલા હતા. જૂદાદા પ્રકારના જીવને ઉદ્દેશીને તેણે જે શબ્દો વાપર્યાં છે તેમને વિચાર કરતાં પણ આવા જ નિર્ણય થઇ શકે છે. તેણે ‘ઝીવ ’ તથા 'પાળ' તેમ જ 'ભૂત' અને ‘જ્ઞાત ' શબ્દ એ અર્થે વાપરેલા છે. જૈનસાહિત્યમાંના
.
2(
>
આચારંગસુત્ત ” માં` વપરાયેલા ‘ પાળા ’ તથા ‘મૂળ’તેમ જ “ રીવા' અને ‘સત્તા શબ્દ આથી આપણને યાદ નથી આવતા શું ! અલબત્ત, એમ કહી શકાય કે, તેણે કાઈ પણ પ્રસ ંગે આ બધા શબ્દો ભેગા નથી વાપર્યાં; અને તેથી કરીને તેમની વચ્ચેના ભેદ બતાવવાને તેના ઇરાદે નહિ હોય. પરંતુ પોતાના નીતિનિયમા ગણાવતાં ‘અત્તરમો કાળનં” અને પ્રવિત્તિા સૂતાન' વાકય વારીને અા નિદાન ‘મૂર્ત 'ની અને ‘ પ્રાળ ’ની વચ્ચેના ભેદ બતાવેલા છે, એની ના તેા કાથી ન કહી શકાય. બૌદ્ધસાહિત્યમાં કાઇ પણ સ્થળે ‘ાખ ’ની અને भूत 'ની વચ્ચેના ભેદ જણાવેલા નથી; જૈનસાહિત્યમાં તે એ બન્નેની વચ્ચેના ભેદ બતાલા છે એટલું જ નહિં, પણ ‘ નીવ' શબ્દથી અને ત્તત્ત' શબ્દથી એ બન્ને શબ્દોને જૂદા ગણેલા છે.
:
'
પણ
અહીં હવે એવે સવાલ ઉપસ્થિત થાય છે કે, બીજા પંથેની પ્રત્યેનું અશાકનુ વલણ કેવા પ્રકારનું હતું ? આપણે અગાઉ જોઇ ગયા છીએ તેમ, પેાતાના સાતમા મુખ્ય શિલાલેખમાં અશેક એમ કબૂલ કરે છે કે, સ` પાષા સયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે; અને તેના પેાતાના રાજ્યમાં ગમે ત્યાં તેઓ વસે, એમ પણ તે
૧. સે. જી. ઇ., પુ. ૨૨, પૃ ૩૬ અને ટીકા ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com