________________
૧૪૪
તરીકે પણ કામ કરતા હતા' એમ આપણે ઘડીભર માની લઇએ તા પણ તેએ ગ્રીસની પ્રજામાંના ઘણા લેાાને પેાતાના અનુયાયી બનાવી શકયા નહિ હોય; કારણ કે, ગ્રીસના લાકા અતિશય આત્મસંતાથી હતા તેથી કરીને, ‘ જંગલી લેાકેા 'ના ઉપદેશને સાંભળીને તેએ પેાતાના દેશને અને વહેમાને ધૂતકારી ાઢે, એ બની શકે તેમ ન હતું. પાલિભાષાના એ અભ્યાસીએ અહીં પણ એમ જ માની લીધું છે કે, અાકે તા અનેક ગ્રીસવાસી માને પેાતાના અનુયાયી બનાવી મુકયા હતા. પરંતુ એ એમની ભૂલ છે. અશાક તા માત્ર એટલું જ કહે છે કે, ગ્રીસનાં રાજ્યામાં તેણે પેાતાના ધર્મના પ્રચાર કર્યાં હતા. ગ્રીસવાસીઓને પેાતાના અનુયાયી બનાવવામાં તે સફળ નીવડયા હતા, એવા તેનેા અર્થ કાંઇ થતા નથી. ગ્રીસની પ્રજા ન ગણાય એવા જે લેાકેા ગ્રીસનાં રાજ્યામાં વસતા હશે તે લેાકાતે જ તેણે પોતાના અનુયાયી બનાવ્યા. હતા, એમ કહેવાને તેતે મુદ્દો છે. બીજા ધર્મને પાતાના કરી લેવાને લગતી ગ્રીસવાસીઓની એ અશક્તિનું કારણ શું? સંસ્કૃતિમાં તેમની પેાતાની પાયરીથી ઊતરતી પાયરીના ગણાય એવા ‘ જંગલી લેાકા’ના ધર્મની પ્રત્યેનું તેમનું વલણ તા સમજી શકાય તેવું છે. પરંતુ સંસ્કૃતિમાં તેમનાથી કાષ્ઠ પશુ રીતે ઊતરતા ન ગણી શકાય એવા લેાકેાની ધાર્મિક
અસરને વિરાધ કરીને તેએ પાતાના મનથી જ તેને પ્રવેશ પેાતાનામાં થવા દેતા ન હતા, એમ શા માટે માની લેવું, વાર્? હિંદુ સંસ્કૃતિના પરિચયમાં આવેલા યવને હિંદુસ્તાનના વિવિધ ધર્મોના તેમ જ બૌદ્ધપથના અનુયાયી બન્યા હતા, એ આપણે નથી વણુતા શું? ૧ સાહિત્યમાં અને શિલાલેખા વગેરેમાં અનેક પ્રસ ંગે તેમના ઉલ્લેખ થએલા જોવામાં આવે છે. વળી, મીસરના ટાલેમ્સ ાિર્ડસ અલેક્ઝાંડિયાના પુસ્તકાલયના સ્થાપક અને વિકાસક હતા; અને એપિફેનિયસના કથનના આધારેર આપણે જાણીએ છીએ કે,
૧. ઈ. અ, ૧૯૧૧, પૃ. ૧૧-૧૩,
૨૩. એપિફેન. ૪ મે, એ પા., ૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com