________________
૧૨૩
રાજકાળના દસમા વર્ષના મધ્યભાગના અરસામાં તે ભિક્ષુગતિક બન્યો.ત્યારપછી પૂરું એક વર્ષ પણ નહિ વીત્યું હોય એટલામાં તો તેણે એટલી બધી જહેમત ઉઠાવી દીધેલી કે, પોતે કરેલા કામનું ભવ્ય વર્ણન આપતાં તેને ગર્વ ચઢતો હતો. પિતાના પહેલા ગાણ શિલાલેખમાં અને ચોથા મુખ્ય શિલાલેખમાં તેણે ઉક્ત વર્ણન કરેલું છે. પિતાના પહેલા શૈણુ શિલાલેખમાં પિતાના અધિકારીઓને ઉદેશીને તે કહે છે કે, “આ મુદતના દરમ્યાનમાં (એટલે કે, જે મુદતના દરમ્યાનમાં તે પોતે ભિક્ષુગતિક હતું તે મુદતના દરમ્યાનમાં) જંબુદીપમાંના જે મનુષ્ય દેવોની સાથે) મિથ થયા ન હતા તે દેવોની સાથે મિશ્ર થયા. પરાક્રમનું ફળ આ છે. માત્ર ઉપલી કેટીનાએ જ આ મેળવવાનું નથી. પણ ખરેખર નીચલી કરીને પરાક્રમ કરે તે (લેકીને) પુષ્કળ સ્વર્ગીય સુખ અપાવી શકે છે.” અશકે પિતાના ધર્મોપદેશકાર્યનાં પરિણામનું વર્ણન બે રીતે ઉક્ત લેખમાં કરેલું છે –(૧) તેણે દેવોને અને મનુષ્યોને એકબીજાના ગઠિયા બનાવ્યા હતા, એમ તે કહે છે; અને (૨) એથી કરીને લેકેને પુષ્કળ સ્વર્ગ સુખ મળશે, એમ પણ તે કહે છે. અશેકના કથનને ભાવાર્થ કદાચ એ હશે કે, ધર્મોપદેશક તરીકેના તેના પિતાના કાર્યથી અનેક લેકે એટલા બધા પવિત્ર અને ધમિક થઈ ગયા. છે કે, તેઓ પૈકીના કેટલાક લોકે પિતાના મરણની પછી દેવે તરીકે અવતર્યા છે અને દેવેની સાથે મિશ્ર થઈ ગયા છે, અને જે કેટલાક લેકે જીવંત છે તે લેકે પણ પોતાના આવતા જન્મમાં એવા જ સુખને પામશે. હવે એવો સવાલ પૂછી શકાય કે, સુમારે એક જ વર્ષના ગાળામાં અશોક આવાં અજાયબીભર્યા પરિણામે શી રીતે સાધી શક્યો? એ સવાલનો જવાબ અશોકના ચોથા મુખ્ય શિલાલેખમાંથી મળી આવે છે. પિતાના પરાક્રમનું અછું વર્ણન તેણે તેમાં કરેલું છે. ગયા પ્રકરણમાં આપણે જોઇ
ગયા તેમ, ઉક્ત લેખમાં અશોક પિતે કહે છે કે, વિમાનેનું તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com