________________
૭૩
હતા. તેનામાં ઓછી જ ધગશ હતી, અને તેથી બાપચના પ્રચારનું ઘેાડું જ કામ તેણે કરેલું. ત્યારપછી એક વર્ષીના કરતાં વધારે વર્ષ સુધી તે સંધની સાથે રહ્યો હતા. ધર્મોપદેશક તરીકે તેણે એટલી બધી પ્રવૃત્તિ કરી કે, એ કાળના અંતે- એટલે કે, તેના રાજકાળના બારમા વર્ષમાં– તે છાતી ઠોકીને એમ કહી શકતા કે, અગાઉ દિ નહિ સધાએલી એવી લેાકેાની ધર્મપ્રગતિ મે સાધી છે.”
<L
એ રીતે આપણે જોઇ ગયા કે, અશાક તેના પેાતાના રાજકાળના આઠમા વર્ષમાં બૌદ્ધ્પથી બન્યા હતા. એ જ વર્ષમાં તેણે કલિ ગદેશને કબજે કર્યાં હતા. આથી કરીને લિંગની લડાઈના રિામમાં તે બૌદ્ધપથી બન્યા હતા, એમ વિદ્યાના માને છે. એ લડાઇમાં થએલ ખૂનરેજી વગેરેથી અશાકને એટલા બધા પશ્ચાત્તાપ થયા કે, તેના પરિણામમાં તેની ધાર્મિક વૃત્તિ જાગૃત થઈ, અને તેણે બૌદ્ધપથના સ્વીકાર કર્યુંઃ એવું સૌ વિદ્વાના કહે છે. પરંતુ અશેાકને તેરમા મુખ્ય શિલાલેખ વાંચતાં આ નિર્ણયને ટેકા મળતા નથી. એ જ શિલાલેખમાં લિંગની લડાઇના ઉલ્લેખ અશોકે કરેલા છે. લિંગના લાકાતે જે દુ:ખ થયું તેનું તેમ જ અશાકના પોતાના મનને જે અપૂર્વ પશ્ચાત્તાપ થયા તેનું અચ્છું મ્યાન એ શિલાલેખમાં કરવામાં આવેલું છે. “ ત્યારપછીથી હવે એ મેળવેલા કલિંગ (દેશ)માં દેવાને લાડકાનાં તીવ્ર ધર્મપાલન, ધમેચ્છા અને ધર્મોપદેશ થઈ પડયાં છે. ” આમ ઉક્ત શિલાલેખમાં કહ્યું છે ખરું; પરંતુ લિંગની લડાથી અશાકના જીવનક્રમમાં કાંઇક ફેરફાર થયા તેથી તે ધ ઈચ્છવા લાગ્યા કે ધર્મનું પાલન કરવા લાગ્યા કે ધર્મના ઉપદેશ કરવા લાગ્યા, એવા એના અર્થ કાંઇ થઇ શકતા નથી. અશેકે જે કાળે કલિંગદેશને પેાતાના સામ્રાજ્યની સાથે જોડી દીધા તે કાળને ઉદ્દેશીને તેણે લિંગની લડાઇનાં ભયાનક પરિણામેાની બાબતમાં પુશ્ચાત્તાપ તથા તીવ્ર ધર્મપાલન અને ધર્મોપદેશ કરેલાં નથી, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com