________________
બુદ્ધ જે કાંઈ ભાખ્યું છે તે સઘળું સારું જ ભાખેલું છે,” એમ પણ તે એમાં કહી જણાવે છે. અશેકનો ઉક્ત શિલાલેખ તેના બૌદ્ધપથીપણાને ઉદ્દેશીને લખાએલે છે, એમાં તે કાંઈ જ શક નથી. અમુક ધર્મપર્યાયો (ધાર્મિક સૂક્તો) ગણાવવાના હેતુથી અશેકે પિતાને ઉક્ત લેખ કોતરાવે છે. સહર્મ ચિરસ્થાયી થાય તેટલા માટે અનેક શિક્ષક અને ભિક્ષુકીઓ તેમ જ ઉપાસકો અને ઉપાસિકાઓ એ ધર્મપર્યાયે સાંભળે અને યાદ રાખે, એમ તે ઈચ્છતો હતે. અશેકે જે ધર્મપર્યાનો ઉલ્લેખ કરેલ છે તે નીચે આપ્યાં છે – (૧) વિનય- (૨) અત્રિય-વનિ = ચિંતા (અંગુત્તરનિકાય, ૨, ર૭); (૩) સનાત-મણિ (અંગુત્તરનિકાય, ૩, ૧૦૩); . (૪) મુનિ-ગાથા=મુનિ-પુત્ત (સુત્તનિપાત, પૃ. ૩૬ ); (૫) -= નાસ્ટ-સુર (સુત્તનિપાત, પૃ.૧૩૧-૧૩૪; (૬) પતિ-પતિના = રવિનીત-સુર (મમિનિકાય, ૧, ૧૪૬–૧૫૧) (૭) પુરોવા=
રાવા -જુર (મજુમનિકાય, પૃ. ૪૧૪). • ઉપર ગણવેલાં સાત સૂક્તો પૈકીના પહેલા સૂક્તને કાંઈ પત્ત હજી સુધી લાગ્યો નથી; પણ બાકીનાં છ સૂક્તોનો પત્તો તે લાગેલી છે. બુદ્ધષે પિતાના “વિકુરિમા”માં એવી મતલબની કથા આપી છે કે, કોઈ એક ભિક્ષુ પિતાની માતાના ઘરમાં ત્રણ મહિના સુધી જમે. તેમ છતાં પણ હું તારે પુત્ર છું અને તું મારી માતા છે એવું કદિ પણ તેણે કહેલું નહિ. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, સાચા દિલના ભિક્ષુને માતાપિતા અંતરાયરૂપ નીવડતાં નથી. ૧
૧. વારના “બુદ્ધીઝમ ઇન ટ્રાન્સલેશન્સ (બૌદ્ધપથનાં ભાષાંતર ૫. ૪૩૪-૩૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com