________________
૩s હેવો જોઈએ. વળી, અશોકના ચૌદ મુખ્ય શિલાલેખેની એક નકલ મન શહર(મન્સ)માંથી મળી આવેલી છે તેથી એવું પણ અનુમાન થઈ શકે છે કે, કંબોજ લેકાના પ્રાંતનાં કઈ મહાલનું મુખ્ય સ્થળ મનહર કદાચ હશે. એકંદરે જોતાં, “યેન”લકાના પ્રાંતની લગોલગ જ કેબેજ લેકેને પ્રાંત હોવો જોઇએ, અને એ બન્ને પ્રાતે ગંધાર લેકાના પ્રાંતના પાડેાસમાં જ હોવા જોઈએ. અશોકના સમયમાં ગંધાર લોકેાના પ્રાંતનું પાટનગર તક્ષશિલા હતું, અને ત્યાંના મહામાત્ર તરીકે કુમારની નીમણુક થઈ હતી? એ હકીક્ત (પછીથી આપણે જણાવવાના છીએ.
અશક્ત તેરમા મુખ્ય શિલાલેખમાં જે સરહદી પ્રતિ ગણવેલા છે તે અનુક્રમવાર જણાવેલા છે, એવું અનુમાન સેનાર્તિ સાહેબે કર્યું છે તે બરાબર લાગે છે. આથી કરીને નાકના નાભપતિ લેકેનું વસાહતસ્થાન યોન-કંબોજ લેકેના અને ભેજ-પેકેનિક લેકેના વસાહતસ્થાનની વચ્ચે- એટલે કે, વાયવ્યકેણના સરહદી પ્રાંતિની અને હિંદુસ્તાનના પશ્ચિમકાંઠાની વચ્ચે- આવી રહેલું કે સ્થળ હોવું જોઈએ. મ્યુલર સાહેબ કહે છે કે, ઉત્તરકુરુમાં એટલે કે, હિમાલયની પેલી બાજુના કોઈ પ્રદેશમાં આવી રહેલા જે નાભિપુર” નો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત–પુરાણમાં કરેલું છે તે જ અશોકના શિલાલેખમાંનું “નાભિક”હેવું જોઈએ; પરંતુ ઉપરની હકીકતથી બ્યુલર સાહેબનું અનુમાન' નિરાધાર બની જાય છે. બીજી કોઇ પણ વિદ્વાને હજી સુધી આ બાબતમાં નવીન પ્રકાશ પાડ્યા નથી. હવે આપણે દક્ષિણદિશામાં નીચા ઊતરશું. અશોકના તેરમા મુખ્ય શિલાલેખમાં ત્યાર પછી “ભોજપેનિક લેાિનો ઉલ્લેખ કરેલ છે ત્યારે પાંચમા મુખ્ય શિલાલેખમાં “રાસ્ટિક-પનિક લેકે ઉલ્લેખ કરે છે. આજ સુધી વિદ્વાન લેખકેએ “રાસ્ટિક - ૧. “ બાઈક છુ એક ડેર અ શિફળ " (. ૧૮,
મુખ્ય છે. આપણે વિધાન નરાધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com