________________
2.
બાલોત' વગેરે કેટલાંક રાજપૂત-નામેના અંતમાં એ “ત’ પ્રત્યય જેવામાં આવે છે. આથી કરીને એવું અનુમાન થાય છે કે, કેરળ (ચેર) અને “સાતિય” નામક જાતિઓ મૂળ ઉત્તરહિંદુસ્તાનમાં રહેતી હશે, અને ત્યાંથી સ્થાનાંતર કરીને તેમણે પોતાનાં વસાહતસ્થાને દક્ષિણહિંદુસ્તાનમાં સ્થાપ્યાં હશે. વળી, એ જૂના કાળમાં એ સ્થાને કેરળ” અને “સાતિય” નહિ કહેવાતાં હોય, પણ “કેરળપુર’ અને ‘સાતિયપુર” કહેવાતાં હશે, એવું અનુમાન પણ કરી શકાય છે. પિતાની મૂળ જાતિના નામની ઉપરથી જેમનું નામ પડયું હોય અને જેમણે સ્થળાંતર કર્યું હોય, એવા લેકોના નામની ઉપરથી જે પ્રાંતિનું નામ પડ્યું હોય એવા પ્રાંતો આજે પણ આપણા જેવામાં આવે છે. “કેરલ”(ચેર) ની અને સાતિય” ની બાબતમાં પણ એમ જ બનેલું હોવું જોઈએ. “અતયઆરણ્યક” આપણને કહે છે કે, ચેર લેકેનું વસતિસ્થાન મગધથી બહુ દૂર ન હતું. સંયુક્ત પ્રાંતના મિરઝાપુર જિલ્લાના ચેરે” લકે જ આ “ચેર ” લેકે કદાચ હશે. એ લેકે મલબારમાં સ્થાયી થયા તેના પહેલાં તેમણે દક્ષિણદિશામાં સ્થાનાંતર કર્યું હોય, એમ લાગે છે; કારણ કે, ધોયિક કૃત “પવનદૂત”માં “કેરલ” લેને ઉલ્લેખ કરતાં એવું જણાવેલું છે કે, તેઓ યયાતિનગરમાં વસતા હતા. મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાંના સેનપુરની નજીકમાં નાનું સરખું ગામ છે તેને પ્રાચીન કાળના યયાતિનગર” તરીકે ઓળખાવવામાં
૧. જ. એ. સે. બેં, ૧૯૦૯, પૃ. ૧૬૮ અને ટીકા ૪.
૨. રાજપૂતાનાના પશ્ચિમ ભાગમાં “શેખાવાટી” અને “બદાવાદી નામક જે પ્રદેશો છે તેમનાં નામ અનુક્રમે શેખા ના અને “બદના વંશજરૂપ “શેખાવટ ” અને “બીદાવટ' લેનાં નામની ઉપરથી પડેલાં છે.
૩. ૨, ૧, ૧. ૪. જ. એ. સે. બેં. ૧૯૦૫, પૃ. ૪૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com