________________
શબ્દાર્થનું કથન કરવું. તે નિરૂક્તિ' કહેવાય છે. આ નિરૂક્તિ વડે જે નામ નિષ્પન્ન થાય છે, તે નિતિજ નામ છે. જેમકે મહિષ વગેરે “મણ રે
ત્તિ મણિ, પ્રણમ્ સન ડૌતીતિ , મુદુ, મુદ્દે, ઘરતિ મુક, વગેરે કપમાં આ મહિષ નગેરે નામાની નિરૂતિ સમજવી. આ બધા નામે - દરાદિ ગણુમાં પતિ છે. એથી ત્યાંથી જ એમની સિદ્ધિ થયેલી છે. આ Sછે આ નિરતિજ નામે છે. આ નિરૂક્તિજ નામમાં આ જાતના બીજ પણ નામે સમજી લેવાં. આ રીતે સામાસિક તદ્વિતજ, ધાતુ અને નિરૂક્તિ ૩૫ ભાવ પ્રમાણુનું કથન પૂર્ણ થયું. આ અર્થને સૂચિત કરવા માટે સૂત્રકારે
૨ નં માવવા ) આમ કહ્યું છે. ભલે તે નાગનાને) આ સૂત્રપાઠથી સુત્રકાર આ પ્રમાણે સ્પષ્ટ કરે છે કે અહી સુધી અમે આ પ્રતિ કપમાં ૧૭૭ સૂત્રથી માંડીને આ પ્રમાણુ નામક કથન કર્યું છે. તે સત્તા
ઉપક્રમ કે પ્રમાણનામ કે તીસરા ભેદ કા નિરુપણ આ સૂત્રપાઠ આ વાતને સૂચિત કરે છે કે એક નામથી લઈને દશનામ સુધીનું આ કથન આ પ્રમાણે સમાપ્ત થયું છે. હવે તે નામે) આ સૂત્રપાઠ “નામ સંબંધી સંપૂર્ણ કથન પુરૂં થયું છે” એ વાતને સ્પષ્ટ કરે છે. (વારિ પ તમત્ત) આ પ્રમાણે ઉપક્રમને બીજો ભેદ જે નામ છે, તે સમુદિષ્ટ થઈ ગયેલ છે. સૂ૦ ૧૮દા હવે સૂત્રકાર ઉપક્રમના તૃતીય ભેદ પ્રમાણુનું નિરૂપણ કરે છે–
“ વિ સં મ” ઈત્યાદિ–
શબ્દાર્થ-શિવ પ્રશ્ન છે ફ્રિ નં ૫માળે) હે ભદંત ! ઉપક્રમને તૃતીય ભેદ જે પ્રમાણ છે, તેનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(વાળે રવિદે વાળ ઉપક્રમને જે તૃતીય ભેદ પ્રમાણ છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. તે પ્રમાણુ ચાર પ્રકારના સ્વરૂપમાં પ્રજ્ઞપ્ત થયેલ છે. (રંગ) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે. (ઉદવવાળ, વાળ, વાઢcqમળે, માવળના) દ્રપ્રમાણુ, ક્ષેત્રપ્રમાણુ, કાલપ્રમાણ, ભાવપ્રમાણુ, ધાન્ય વિગેરે પદાર્થોનું માપ જેના વડે જાણવામાં આવે છે, તે પ્રમાણ છે. આ પ્રમાણુ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. એવા પ્રમાણુ અમૃતિ, પ્રસૃતિ વગેરે છે. અથવા આ વસ્તુનું સ્વરૂપ એવું છે આ રીતે પ્રતિનિયત સ્વરૂપથી જે દરેકે દરેક વસ્તુનું પરિજ્ઞાન થાય છે, તે પ્રમાણુ છે અથવા ધાન્ય વગેરે જે દ્રવ્યો છે, તેમના સ્વરૂપને અવગમ તે પ્રમાણુ કહેવાય અહીં ધાન્ય વગેરે દ્રની પ્રમિતિને જ પ્રમાણ માનવામાં આવ્યું છે અને અસૃતિ, પ્રસૂતિ વગેરેને પ્રમિતિના હેતુભૂત લેવા બદલ પ્રમાણુ માનવામાં આવ્યાં છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “ પ્રમિતિ આ પ્રમાણુનું ફળ છે, જ્યારે ફળ રૂપ પ્રમિતિને પ્રમાણ કહેવામાં આવે છે ત્યારે તે પ્રમિતિના સાધભૂત જે અસૃતિ પ્રકૃતિ વગેરે છે, તે મુખ્ય રૂપમાં પ્રમાણ કહેવાતા નથી પરંતુ પ્રમિતિજનક હોવા બદલ તેને પ્રમાણ માનવામાં આવ્યા છે. આ પ્રમાણે પ્રમેયભૂત દ્રવ્યાદિની ચતુવિધતાને લીધે પ્રમાણે ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. સૂ૦૧૮
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪