________________
એમના જે પૂર્વ પ્રતિપનક જીવે છે, તેઓ તે ઉત્સર્પિણી અવસર્પિણી બનેના ઉક્તકાળમાં રહે જ છે. તેમ જ દેવકુરુ, ઉત્તરકુરુ આ બેગ ભૂમિમાં સુષમસુષમાં પ્રતિભાગ, હરિવર્નરમ્પકમાં સુષમા પ્રતિભાગ, હૈમવત હૈરણ્યવતમાં સુષમ દુષમા પ્રતિભાગ, પાંચ મહાવિદેહમાં દુષમસુષમા પ્રતિભાગ સર્વદા બની રહે છે. આ સ્થાનમાં કાળ ન તે ઉત્સર્પિણી રૂપમાં કહેવાય છે અને ન અવસર્પિણરૂપમાં આમાં દરેકે દરેકમાં સુષમસુષમાદિકાળના યથાક્રમથી વિદ્યમાન રહે છે. એથી તે કાળ સુષમસુષમાદિ પ્રતિભાગ રૂપથી કહેવામાં આવે છે. આમાં સુવમસુષમા, સુષમા સુષમ દુષમા આ ત્રણ પ્રતિભાગમાં સમ્યક્ત્વ સામાયિક. અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક જીવા સંભવી શકે છે. પર્વ પ્રતિપનક જીવ તેં આમાં હોય જ છે. દુષમ સુષમારૂપ ચોથા પ્રતિભાગમાં તે ચાર ચાર પ્રકારના સામાયિકના પ્રતિપદ્યમાનક જ થઈ શકે છે. તેમ જ જે એમના પૂર્વ પ્રતિપન્નક જીવે છે, તેમાં તે રહે જ છે, તથા કાળથી વિહીન બહારનાં દ્વીપ સમુદ્રોમાં સમ્યકત્વ સામાયિક, શ્રુત સામાયિક દેશ વિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ સંભવી શકે છે, તથા પૂર્વ પ્રતિપન્નક છ તે રહે જ છે. કાળ રહિત નંદીશ્વર વગેરે ક્ષેત્રમાં વિદ્યાચરણું વગેરે ઋદ્ધિ ધારકેના ગમનથી સર્વવિરતિરૂ૫ સામાયિકના પૂર્વ પ્રતિપન્નકને સદ્ભાવ મળે છે. દેવાદિ વડે સંહરણની અપેક્ષાએ સર્વ ક્ષેત્રમાં, સર્વકાળમાં ચારે પ્રકારના સામાયિકને પૂર્વ પ્રતિપન્નક જીવો મળે જ છે. ૩
તથા-ગતિને આશ્રિત કરીને કયારે (કઈ ગતિમાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચારે ચાર ગતિઓમાં સમ્યક્ત્વ' સામાયિક અને શ્રુતસામાયિકના પ્રતિ પદ્યમાનક જ ભાજ્ય હોય છે, અને પૂર્વ પ્રતિપનક જી નિયમથી હોય છે. સર્વવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ મનુષ્ય ગતિમાં જ સંભવી શકે છે. કેમ કે ચારિત્ર ધારણ કરવું ત્યાં જ સંભવી શકે છે. પૂર્વ પ્રતિપનક જી સર્વદા મનુષ્યગતિમાં હોય છે. દેશવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જ મનુષ્યગતિમાં અને તિર્યંચગતિમાં સંભવી શકે તેમ છે. તથા પૂર્વ પ્રતિપક સર્વદા અને ગતિઓમાં હેય છે. જા
તથા ભયને આશ્રિત કરીને કયાં (ભવ્ય અભવ્યમાં) કયું સામાયિક હોય છે ?' આ વિષે પણ કહેવું જોઈએ જેમ ભામાં કદાચિત કેટલાક જ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક મળે છે. તેમજ કેટલાક સવ વિરતિ રૂપ સામાયિકના અને કેટલાક દેશ વિરતિ રૂપ સામાયિકના, એ ચારે–ચાર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જે જીવે હોય છે, તે ભામાં સર્વદા ઘણા મળે છે. તથા જે અભવ્ય જીવે છે. તેમનામાં
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૨