________________
છે, પરંતુ જે ઉદ્ઘલેક છે, તેમાં કદાચ હોય પણ ખરાં, અથવા ન પણ હોય. છે ૧ |
દિશાએ બે પ્રકારની હોય છે. એક ક્ષેત્રની અપેક્ષાએ અને અન્ય ભાવની અપેક્ષાએ આમાં ક્ષેત્રની અપેક્ષાએ જે પૂર્વાદિક મહાદિશાઓ છે, તેમાં ચાર ચાર સામાયિકેના યથાસંભવ પ્રતિપદ્યમાનક ભવ્ય છ હોઈ શિકે છે. તથા–જે સમ્યકત્વ સામાયિક શ્રત સામાયિક અને દેશ વિરતિ સામાકિ એમના પૂર્વ પ્રતિપનક ક્ષેત્ર છે છે, તેઓ તે આ દિશામાં નિયમથી હોય છે. પરંતુ જે ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્ય જીવે છે. તેઓ પણ પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં નિયમપૂર્વક હોય છે, પરંતુ દંક્ષિણ દિશા અને ઉત્તર દિશામાં એમની ભજના હોય છે, એટલે કે_હોય પણ ખરા અને નહિ પણ હોય. કેમ કે દુષમ દુષમાદિકાળમાં ભંરત અને ઐવિત ક્ષેત્રમાં સર્વ વિરતિને સર્વથા ઉચ્છત થઈ જાય છે. જે ચાર્જ વિદિશ છે, તેમનામાં તથા ઉર્વ દિશા અને અધે દિશા આ બે દિશાઓમાં ચારે-ચાર સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક ભવ્ય પણ હોતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય છે પણ હોતા નથી. કેમ કે વિદિશા એક પ્રાદેશિક હોય છે અને ઉઠવું, અધે દિશાઓ ચતુષ્પદેશિક હોય છે. એથી ત્યાં જીની અવગાહના થવી અસંભવ છે, તથા તાપ ક્ષેત્રના સંબંધમાં અને પ્રજ્ઞાપક ક્ષેત્રના વિષયમાં આ પૂર્વાદિક દિશાઓમાં ચારે સામાયિકાના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જી નિયમપૂર્વક હોય છે, પરંતુ જે પ્રતિપદ્યમાનક જીવ છે, તે આમાં કઈક વખતે હોય છે, અને કેઈક વખતે હતા પણ નથી. ઉર્વ દિશા અને આ દિશા આ બે દિશાઓમાં સમ્યક્ત્વ સામાજિક અને શ્રુત સામાયિક એ બે સામાયિકને જિન ભવ્ય જીવોને પહેલા ધારણ કરેલા છે, એવા પૂર્વ પ્રતિ પનનક ભવ્ય જ નિયમપૂર્વક હોય છે, તેમ જ જે પ્રતિપદ્યમાનક - ભવ્ય જીવે છે, તે ભાજ્ય છે, તેમ જ આ બે દિશાઓમાં દેશ-વિરતિ સામાયિક
भ० १०२ અને સર્વવિરતિ સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્યજીવે ભાજ્ય હોય છે. અને જે પ્રતિપદ્યમાનક ભવ્ય જીવે છે, તે ત્યાં નિયમથી નથી.
(૧) સંમૂર્છાિમ મનુષ્ય, (૨) ગર્ભ જ કર્મભૂમિ મનુષ્ય, (૩) ગર્ભજ અકર્મભૂમિ મનુષ્ય, (૪) છપ્પન અન્તદ્વીપ જ મનુષ્ય એ ચાર પ્રકારના મનુષ્ય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, એ ચાર પ્રકારના તિયચ, પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, એ ચાર પ્રકારના સ્થાવર, અબીજ, મૂલબીજ, પર્વબીજ, કંધબીજ, એ ચાર વનસ્પતિ તથા નરકગતિ દેવગતિ વણે બે ગતિઓ આ પ્રમાણે આ સર્વ મળીને ૧૮ છે. આ ભાવદિશાઓ છે. ભાવ દિશાઓને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે, આ પણ કહેવું જોઈએ, જેમકે પૃથિવીકાય અકાય, તેજસ્કાય, વાયુકાય, અઝબીજ, મૂલબીજ, પર્વબીજ,
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૦