________________
તથા સામાયિકને એટલે કે સામાયિકવાળાઓના સ્પર્શ વિષે પણ કહેવું જોઈએ. એટલે સામાયિકવાળા છ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે. આ વિષે પણ કહેવું જોઈએ, જેમ સમ્યક્ત્વ સામાયિકવાળા જી અને સર્વવિરતિ સામાયિકવાળા જી કેવલી સમુદ્દઘાતની અવસ્થામાં પ્રતિપ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા બદલ ઉત્કૃષ્ટરૂપથી સમસ્ત લોકને અસંખ્યાત પ્રદેશાત્મક પણ કાકાશને સ્પશે છે. તથા જઘન્ય રૂપથી તે લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. તથા શ્રતસામાયિકશાલી કેટલાક જીવો અનુત્તરવાસી દેવામાં ઈલિકા ગતિથી ૧: રાજ:પ્રમાણુ લેકના સાત રાજુ પ્રમાણ લોક ભાગને સ્પર્શે છે. તથા કેટલાક સમ્યગ્દષ્ટિ કૃતજ્ઞાની કે જેમણે પહેલાં નરકાયુને બંધ કરી લીધો છે અને ત્યારબાદ જેમણે વિરોધિત થયેલ સમ્યકૂવને ત્યજી દીધેલ નથી એવો જ
૪૦ ૨૦૮ મરણ પામીને ઈલિકા ગતિથી છઠ્ઠી પૃથિવીમાં ઉત્પન્ન થઈને પાંચ રાજુ પ્રમાણ લોકને સ્પર્શ કરનારા મનાય છે. તથા દેશવિરતિ સામાયિકને ધારણ કરનારા
અયુત સુરેમાં ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈને લેકના બે રાજુ પ્રમાણ ક્ષેત્રને સ્પર્શ કરે છે. તદુકામ-મરાજાનરહિયા ઈત્યાદિ આ ગાથાને અર્થ આ પૂર્વોક્ત રૂપમાં જ છે. ઉપર્યુક્ત કથનના સંબંધમાં જે વાત ગાથામાં ઉપલબ્ધ થતી નથી તે અહીં “ઘ' શબ્દથી સંગૃહીત થયેલ છે. આમ જાણવું જોઈએ. જેમ બે રાજુ, ત્રણ રાજુ અથવા ચાર રાજુ સ્પર્શ થવાનું કથન આ ગાથાંમા આવેલ નથી, તે આ કથન અહીં “ર” શબ્દથી કહેવામાં અાવેલ છે. આમ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે આ ૨૫ મુંદ્વાર છે.
૨ માં દ્વારમાં સામાયિકની નિકિત કહેવી જોઈએ. નિશ્ચિત ઉક્તિનું નામ નિક્તિ છે. તદુકતમ-સમરિદ્ધિ કામોદ્દો' ઇત્યાદિ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે કે “સમ્યગ્ર દષ્ટિ, અમેહ, શેધિ, સદૂભાવ, દર્શન, બેધિ, અવિપથય, સદષ્ટિ ઈત્યાદિ, આ નામે એક સામાયિકના છે, આ ૨૬ મું દ્વાર છે. આ પ્રમાણે બે ગાથાઓને સંક્ષે પાર્થ છે. આ પ્રમાણે ઉપઘાત નિયુંકત્યનુગમનું આ નિરૂપણ છે. એ જ વાત (લે વઘાયનિત્તિ અgy) આ સૂત્રપાઠ વડે સૂત્રકારે પ્રકટ કરી છે. સૂત્ર-૨૪૮
સુત્રસ્પર્શક નિર્યુક્તઅનુગમ કા નિરુપણ હવે સૂત્રકાર સૂત્ર સ્પર્શક નિયુક્તિ અનુગામનું નિરૂપણ કરે છે'से कि तं सुत्तप्फासिय' इत्यादि ।
શબ્દાર્થ –શિષ્ય પ્રશ્ન કરે છે કે હૈ જિં. હું સુત્તરિય નિકુત્તિ અમે ?) હે ભદત? તે પૂર્વપ્રક્રાન્ત સૂત્રસ્પર્શક નિર્યુક્તિ અનુગમ શું છે!
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૬૬