Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 289
________________ આ આવે તે અનય છે. નૈગમ સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ મધા અનયેા છે. જ્ઞાનનય અને ક્રિયાનય આ રીતે પણ એમના એ વિભાગે કરવામાં આવેલ છે. જે વિચાર તત્ત્વસ્પશી હાય છે, તે જ્ઞાનનય અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા સમજે છે, તે ક્રિયાનય છે. સાત સાત નયે તત્ત્વવિચારક હાવાથી જ્ઞાનનયમાં તથા તે નચે વડે શાષિત સત્યને જીવનમાં ઉતારવાની દૃષ્ટિએ ક્રિયાદૃષ્ટિમાં સમાવિષ્ટ થઈ જાય છે. નિશ્ચય અને વ્યવહાર એએ બન્નેમાં પણ આ નયના સમાવેશ થઈ જાય છે. આ રીતે દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક, જ્ઞાનનય અને ક્રિયાનય વગેર આ ખધા પર્યાય શબ્દો છે. આ દ્વગ્ન્યાસ્તિક વગેરે સગ્રાહક નયેામાં આ રીતે અનેકવિધતા હેાવાથી પૂર્વક્તિ અનવસ્થા યથાવત્ ખની રહે છે. આ જાતના આક્ષેપના જવાબ આ છે કે અહી સામાયિક અધ્યયન વિચાય રૂપથી પ્રસ્તુત થયેલ છે. સામાયિકનું ફળ મુક્તિ છે. એથી આ સામાયિકની જે મુક્તિ પ્રાપ્તિ પ્રત્યે કારણુતા છે તેજ આ સમયે વિચારણીય છે. આ કારણુતા જ્ઞાનક્રિયારૂપ જ થશે. એથી જ્ઞાનક્રિયાનચેાથી જ આ વિષે વિચાર યુક્તતર સિદ્ધ થશે. અન્ય નયાથી નહિ. આ પ્રમાણે અનવસ્થા પ્રાપ્ત થવાના કાઈ પ્રસંગ જ ઉપસ્થિત થાય નહિ. જ્ઞાનનય અને ક્રિયા નયની વચ્ચે જ્ઞાનનય જ્ઞાનને જ મુક્તિસાધક માને છે. એથી સૂત્રકાર તેના મતને કહેવા માટે કહે છે,(નાચૈમિત્તિ हियव्वे तिहियव्वंमि चेव अत्थंमि, जइयव्त्रमेव इह जो उत्रएखो खो नओ नाम ) - અહી ગ્રહીતન્યના અથ ઉપાદેય અને અગ્રહીતવ્યના અર્થ હૈય અને ઉપેક્ષણીય છે. કેમ કે એએ અને અગ્રહીતન્ય હાય છે. વ' શબ્દ સમુચ્ચયમાં અને 'વ' શબ્દ વાચાલંકારમાં પ્રયુક્ત થયેલ છે. ઇહલેાક સંબંધી અને પરલેાક સંબધી અ ગ્રહીતન્ય અને અગ્રહીતન્ય પદાર્થ સ્રમ્, ચંદન, અ'ગના, વગેરે છે, અગ્રહીતષ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય, ક્રમશઃ અહિવિષયક ટકાદિ અને તૃણુાદિ છે. પરલેાક સંબંધી ગ્રહીતવ્ય પદાર્થ સમ્યગ્ દર્શન જ્ઞાનચારિત્ર વગેરે છે. અગ્રાહ્ય મિથ્યાવિભૂતિ વગેરે છે અને ઉપક્ષેણીય સ્વગવિભૂતિ આદિ છે. આ જાતના અર્થનું જ્ઞાન થતાં જ જે તેની પ્રાપ્તિના પરિહાર કરવાના અને ઉપેક્ષા કરવાના અથી છે, તેને જોઈએ કે તેની પ્રાપ્તિ વગેરેના નિમિત્તે પ્રવૃત્તિ વગેરે સમસ્ત વ્યવહારાના જ્ઞાનમાં કારણભૂતના પ્રતિપાદન કરવામાં તત્પર જે ઉપદેશ છે, તે જ્ઞાનનય છે. નામ આ પદ શિષ્ય સખાધનાય છે. તાત્પય આ પ્રમાણે છે કે ઇહલેાક સંબંધી અને પરલાક સ`બંધી ફળની આકાંક્ષા શાલી મનુષ્યને હૈય ઉપાદેય આદિ રૂપ પદાર્થને જાણીને જ તેના ત્યાગ, આદાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. જો તે આમ કરતા નથી, તે ફળમાં વિસ‘વાદ હૈાય છે. આ રીતે જ્ઞાનનય જ્ઞાનની પ્રધાનતા કહેવા માટે કથન કરે છે. એજ વાત આગમમાં કહેવામાં આવી છે.---વઢË નાળ તો ત્યા અન્યત્રપણ કહેવામાં આવ્યું છે કે વાવાઝોવિનિવત્ત” રૂચાલિ” પાપથી નિવૃત્તિ, કુશલ કાર્યમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રતિપત્તિ આ ત્રણે વાતા આત્મામાં સમ્યકૂજ્ઞાન વડે ઉત્પન્ન કરવામાં આવે છે. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૭૭

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295