________________
પણ એક થઈ શકે છે, અને આ સ્થિતિમાં સહેાત્પત્તિ થવાને પણુ પ્રસંગ ઉપસ્થિત થાય છે. પરંતુ આમ તે થતું નથી. એથી સમુદાય સમુદાયીમાં કથ‘ચિત ભેદ સુસ્પષ્ટ જ છે, આમ માનવું જોઇએ. આ પ્રમાણે સમુદાયસમુદાયીમાં સ ંખ્યા, સંજ્ઞા, આથિી પણ ભેદ સુસ્પષ્ટ છે. આ પ્રમાણે નય વિચારમાં કાઇક સ્થાને સૂત્ર વિષયતા અને કાઇક સ્થાને સમસ્ત અધ્યયન વિષયતા નિર્દોષ જ સિદ્ધ થઈ જાય છે.
શકા:—આ વાત ભલે રહે, પરંતુ નચેાથી જે અધ્યયન વિચારિત થાય છે, તે શું તે સત્ર નાથી વિચારિત થાય છે, કે સ્વપ્નાથી વિચારિત થાય છે. જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે તે ના ખધા અસંખ્યાત છે. અસખ્યાત નયાથી અધ્યયન વિચાર અશકય જ છે. કેમ કે
આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જેટલા માગે છે, તેટલા જ નચે તે છે. 'जावइया वयणपा, तावइया चेव होंति नयवाया, जावइया नयवाया, तावद्दया
જે
લેવ સમયા” પાતપેાતાના અભિપ્રાયથી વિરચિત વચન માની સખ્યા નથી. કેમ કે અભિપ્રાયા દરેકે દરેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન હોય છે. આ રીતે નયામાં અસંખ્યેયતા આવવાથી અસ`ખનયાથી વિચાર થવે સ થા અશકય જ છે. દ્વિત્તીય પક્ષ પણ ખરાખર નથી, કેમ કે નયેા જ્યારે અસંખ્યાત છે ત્યારે તેમાંથી જો કેટલાક નયેા વડે જ વિચારણા કરવામાં આવી છે. તે અવશિષ્ટનચેથી પણ તે કેમ કરવામાં આવતી નથી ? નહીં કરવામાં એવી કાઈ નિયામકતા તેા છે જ નહિ કે અમુક નચેાથી વિચારશ્થા કરવામાં આવે અને અમુક નચેાથી કરવામાં આવે નહિ, આ રીતે કરવાથી અનવસ્થાની જ પ્રસક્તિ થાય છે. કેમ કે આ સ્થિતિમાં કાઈ વ્યવસ્થા થાય જ નહી. તે આ સમધમાં આ પ્રમાણે કહેવામાં આવે કે નયાની અસ ઐયતા ભલે બની રહે તા પણુ સકલ સગ્રાહી ના છે તેમના વડ એમને વિચાર થઈ જશે, આમ કહેવું પણ અશકય જ છે, ક્રમ કે સકલ સગ્ર.હી નયાના પણ ઘણા ભેદે હાય છે. એટલા માટે અનવસ્થા તા પહેલાની જેમ જ કાયમ રહેશે. આ વિષે સ્પષ્ટી કરણ આ પ્રમાણે જાણવું જોઈએ કે પૂજ્ઞોએ સકલ નચાને સગ્રહ કરનારા સાતમે ના કહ્યા છે. કચઃ— જોયો, સત્ત નચલા વૃત્તિ મેન' આ સાતસેા નયાના સંગ્રાહક વિધ્યાર્દિક ૧૨ નયા કહ્યા છે. આ વિધ્યાદિક ૧૨ નચે પણ નૈગમ વગેરે સાત નયેા વડે સગૃહીત થઈ જાય છે. તેમજ આ બધા જે સાત નયા છે, એએ પણ દ્રષ્યાર્થિક અને પર્યાયાવિક આ એ નયેા વડે સ'ગૃહીત થઈ જાય છે. કેમ કે પહેલાંના ત્રણ નચે કૂબ્યાર્થિ ક અને અવશિષ્ટ ચાર નયા પર્યાયાર્થિ ક છે. પ્રમાણે સાત નયાના એ વિભાગેા કરવામાં આવેલ છે. શબ્દનય અને અનય જેમાં શબ્દની પ્રધાનતા હાય, તે શબ્દનય છે. એ શબ્દ સમભિરૂઢ અને એવ’ભૂત છે. તથા જેનામાં અર્થના વિચાર પ્રધાનતા રૂપમાં કરવામાં
આ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૭૬