________________
અર્થ પ્રતિબંધક છે. આ નય છે કે વર્તમાનકાલિક પદાર્થને જ વાસ્તવિક પદાર્થ માને છે, પણ છતાંએ જે આપણું છે તેને જ વાસ્તવિક પદાર્થ માને છે, અને પરકીયને વાસ્તવિક પદાર્થ માનતા નથી. કેમકે તે સ્વાભિમત કાયને અરાધક હોવા બદલ આ નયના મત મુજબ તે વસ્તુતઃ અસત્ રૂપ છે. તથા આ નય ભિન્ન ભિન્ન લિગેવાળા ભિન્ન-ભિન્ન વચનેવાળા શબ્દ વડે એકજ વસ્તુ કહેવામાં આવી છે, આમ માને છે. જેમ “તઃ તટી, ઉત્તર આ શબ્દ ભિન્ન, ભિન્ન લિંગવાળા છે. પરંતુ એમને વાગ્યાથ ફકત એક તીર પદાર્થ જ છે. આ પ્રમાણે “ગુરઃ રા' આ શબ્દો ભિન્ન વચનેવાળા છે, પરંતુ એમને એક ગુરુ રૂપ પદાર્થ છે, એવી નયની માન્યતા છે. ઈન્દ્રાદિકનું નામ સ્થાપના આદિ રૂપ જે ન્યાસ હોય છે. તે ન્યાસને પણ આ નય માને છે. જુસૂત્ર ની અપેક્ષા શબ્દ નય સૂક્ષમ નયની અપેક્ષા શબ્દનય પદાર્થને વિશેશિતતાર માને છે. કેમકે હજુસૂત્ર વિષયયુક્ત કહેવામાં આવેલ છે. જો કે શબ્દ નયને વિષયપણ વર્તમાન કાળવતી પદાર્થ જ છે, છતાંએ આમાં આ જાતને તફાવત છે કે જેમ ઋજુ સત્રનય ભિન્ન ભિન્ન લિંગવાળા અને ભિન્ન ભિન્ન વચનવાળા પદાર્થોને વાગ્યાથે એક માને છે, તેમ આ માનતા નથી. એની તે એવી માન્યતા છે કે જે શબ્દોનું લિંગ ભિન્ન છે, વચન ભિન્ન છે, તેમને વાચાર્યું પણ ભિન્ન છે. “
શરે વસ્તુ અને રિ શ એવી શબ્દની વ્યુત્પત્તિ છે. નયને શબ્દ માનવાનું કારણ એ છે કે વસ્તુ શબ્દ વડે જ કહેવામાં આવે છે અને બુદ્ધિ તે અર્થને જ મુખ્ય રૂપમાં સવીકારી લે છે એથી શબ્દ જન્ય આ બુદ્ધિ ઉપચારથી શબ્દ કહેવામાં આવી છે. આ બુદ્ધિ આ પ્રમાણે વિચાર કરે છે કે જેમ ત્રણે કાળામાં સૂત્ર રૂપ એક વસ્તુ નથી પરંતુ વર્તમાન કાળ સ્થિત વસ્તુ જ એક માત્ર વસ્તુ કહેવાય છે, તેમજ ભિન્ન ભિન્ન લિંગ, વચન આદિથી યુક્ત શબ્દ વડે કહેવામાં આવેલ વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ છે, એવું માની લેવું જોઈએ. આમ વિચાર કરીને આ બુદ્ધિ રૂપ નય લિંગ વચનાદિના ભેદથી અર્થમાં પણ ભેદ માનવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે રાજુ સૂત્ર નયની અપેક્ષા આ નય પિતાના વાચ્યાર્થીને વિશેષિતતર કરીને માને છે. ત્રાજુ સૂત્ર નય “તાતટી તટ' આ ભિન્ન ભિન્ન લિંગવાળા શબ્દોનો તથા “ગુરુ સુરતઃ' આ ભિન્ન ભિન્ન વચનવાળા શબ્દોને વાગ્યાથે એક જ માને છે. ત્યારે શબ્દ નય “શ્રી, પુષ, નપુણવં' પુરષઃ પુરુષ' આ વિભિન્ન લિંગ, વચનવાળા શબ્દોની જેમ વિભિન્ન લિંગ અને વજનવાળા શબ્દોને વાચ્યાર્થ ભિન્ન ભિન્ન જ માને છે, એક વધાર્થ રૂપ નહીં. તથા આ નય નામ સ્થાપના અને દ્રવ્યરૂપ ઈન્દ્રને માનતા નથી. કેમ કે આકાશ કુસુમની જેમ આ નામાદિક ઈન્દ્ર ભાવઈન્દ્રના કાર્યને કરવામાં અક્ષમ છે. ઋજુ સૂત્રનયની અપેક્ષા આ નય વડે સમ્મત પદાર્થમાં એજ વિશેષિતતરતમતા છે. આ કથનથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે “જ્યારે આ નય ભિન્ન, વચન યુક્ત શબ્દને વાગ્યાથે ભિન્ન ભિન્ન માને છે, ત્યારે જે શબ્દોનું લિંગ એક જ છે, વચન
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૭૨.