________________
ઉત્તર--(સુરતwitતનિગુત્તિ અમે) સૂત્રસ્પર્શક નિર્યુક્તિ અનુગમમાં સૂત્રને સ્પર્શ કરનારી નિયુક્તિનું વ્યાખ્યાન કરવામાં આવે છે. એથી આનું નામ સૂત્રસ્પર્શ કનિર્યુક્તિ અનુગમ આ પ્રમાણે છે. અથવા સૂત્રસ્પર્શક નિયુક્તિ અનુગમમાં સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિ રૂપ અનુગમ હોય છે, એથી આનુ નામ સૂત્રસ્પર્શ કનિયુક્તિ અનુગમ છે. આ પ્રમાણે જાણવું જોઈએ (કુત્તે કરવાચવું) એના ઉચ્ચારણની વિધિ આ પ્રમાણે છે. (વણસિ મિ૪િ ગવરણામેઢિ પરિyoળે, વરપુvળાઘઉં ડોવિવમુકવં, ગુરવાળોવાર્થ) સત્રનું ઉચ્ચારણ અખ્ખલિત રીતે હાય, અમીલિત હય, અવ્યત્યાગ્રંડિત હોય, પ્રતિપૂર્ણ હોય, પ્રતિપૂર્ણ ઘોષ યુક્ત હોય, કંઠેષ્ઠ વિપ્રમુક્ત હોય, તથા ગુરુવચને પગત હોય. આ અખલિત વગેરે પદોની વ્યાખ્યા આ આગમમાં જ દ્રવ્યાવશ્યકના પ્રકરણુમાં સ્પષ્ટ કરવામાં
આવી છે. તે જિજ્ઞાસુઓ ત્યાંથી જાણીને અહીં તેની સંગતિ બેસાડી લેશે. અખલિત વગેરે પદોથી સૂત્રદોષોને પરિહાર કરવામાં આવે છે. આ સર્વ અખલિત વગેરે પદે ઉપલક્ષણ રૂપ જ છે. એથી એમનાથી પણ જે કોઈ સત્ર સંબંધી દોષ હોય છે, તેમને પણ ૫રિહાર થઇ જાય છે. સૂત્ર લક્ષણમાં આ પ્રમાણે કહ્યુ છે કે સૂત્ર ગ્રન્થની અપેક્ષાએ તે અલ૫ હોય અ૬૫ અક્ષર યુક્ત હોય પરંતુ અર્થની અપેક્ષા તે મહાન હોય, બહુ જ વધારે વિસ્તાર યુક્ત હોય. તથા ૩૨ જે સૂત્રના દે છે, તેમનાથી પણ તે રહિત હોય, ગ્રન્થની અપેક્ષા અપાક્ષરથી યુક્ત હોવા છતાંએ અર્થની અપેક્ષાએ મહાન સૂત્રની જેમ સાચવ્યચુત ઘર” આ છે. આ પ્રમાણે બીજા પણ ઘણું સુત્રો છે. જે ૩૨ દેવર્જિત સૂત્ર હોય છે, તે ૩૨ દેશે આ પ્રમાણે છે --“ શઢિયgવષયનાઈત્યાદિ એમના નામો લેખ આ ચારે ચાર ગાથાઓમાં આ પ્રમાણે કરવામાં આવે છે. (૧) અલીક દોષ, (૨) ઉપઘાત જનક દેષ, (૩) નિરર્થક દોષ, (૪) અપાર્થક દોષ, (૫) છલ દોષ, (૬) કુહિલ દેષ, (૭) નિસ્સાર દેષ, (૮) અધિક દેવ, (૯) ઉન દેષ, (૧૦) પુનરુક્ત દેષ, (૧૧) વ્યાહત દેષ, (૧૨) અયુક્ત દેષ, (૧૩) ક્રમભિન્ન દેષ, (૧૪) વચન ભિન્ન દેષ, (૧૫) વિભક્તિ ભિનં દેષ, (૧૬) લિંગ ભિન્ન દોષ, (૧૭) અનભિહિત દોષ, (૧૮) અપદ દોષ, (૧૯) સ્વભાવહીન દેષ, (૨૦) વ્યવહિત દેષ, (૨૧) કાલ દેષ, (૨૨) યતિ દોષ, (૨૩) છવિ દેષ, (૨૪) સમય વિરુદ્ધ દેષ, (૨૫) વચન માત્ર દેષ, (૨૬) અથપત્તિ દોષ, (૨૭) અસમાસ દેષ, (૨૮) ઉપમા દુષ, (૨૯) રૂપક દેષ, (૩૦) નિર્દેશ દેષ, (૩૧) પદાર્થ છેષ, (૩૨) સંધિ દોષ. આ અલીક વગેરે. ૩૨ સૂત્રદોષની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનની ૨૩ મી ગાથાના વ્યાખ્યાનમાં અમારી પ્રિયદશિની વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. એથી જિજ્ઞાસુઓ ત્યાંથી જાણવા પ્રયત્ન કરે. આ ૩૨ દેથી રહિત જે સૂત્ર હોય છે, તે સૂત્ર લક્ષણ સહિત હોય છે. તેમજ આઠ ગુણોથી જે યુક્ત હોય છે તેજ લક્ષણ યુક્ત કાય છે. સત્રના આ આઠ ગુણે જ “નિરોઉં હારં ” વગેરે ગાથા વડે કહેવામાં આવેલ છે. તેમના નામ આ પ્રમાણે છે. (૧) નિર્દોષ, (૨) સારવાન (૩) હેતુયુક્ત (૪) અલંકારયુક્ત, (૫) ઉપનત, (૬) સોપ ચાર (૭) મિત અને (૮) મધુર. કેટલાકના મતાનુસાર સૂત્રના ૬ ગુણ માનવામાં આવ્યા છે. જે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૬૭