________________
પ્રતિપત્તા-ધારક હોય છે. અહીં પૂર્વ પતિપન્નક પણ ચારેચાર સામાયિકના સંભવી શકે છે. પરણા - તથા--સમુદ્દઘાત કર્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. વેદના કષાય આદિના અનુભવરૂપ પરિણામની સામે એક ભવને પ્રાપ્ત થયેલ જીવ વડે જે વેદનીય વગેરે કર્મયુદ્ગલનું હનન હોય છે, તેનું નામ સમૃદુઘાત છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે મૂલ શરીરને ન છોડતાં વેદનાદિ કારણે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે આત્મા કેટલાક પ્રદેશને બહાર કાઢે છે તેનું નામ સમુદ્દઘાત છે. આ સમુદ્ઘાતના કેવલિ સમુદ્દઘાત, કષાય સમુદુઘાત, મરણ સમુદુઘાત, વેદના સમુદ્દઘાત, વૈક્રિય સમુદ્દઘાત, તેજસ સમૃદુઘાત અને આહારક સમુદુઘાતના ભેદથી સાત પ્રકારે હોય છે. આ સાત પ્રકારો જ “ઉકૉંચ કરીને વિષ્ટિાચ” વગેરે ગાથા વડે કહેવામાં આવ્યા છે. આ સાત પ્રકારના સમુદુઘાત કર્મથી જ જીવે આ સાત પ્રકારના સમુદ્દઘાતોને કરે છે, તે જીવ કેઈ પણ સામાયિકના પ્રતિપત્તાધારક હોતા નથી. પૂર્વ પ્રતિપન્નક જીવેના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ. જે કેવલિ સમુદ્રઘાત કરે છે, તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે. જે આહારક સમૃદુઘાત કરે છે, તે દેશ વિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય છે. આ બે સમુદઘાતે સિવાય જે પાંચ સમુદ્દઘાતે વડે સમવહત હોય છે, એવા જીવ દેશવિરતિ સામાયિકથી અથવા સર્વવિરતિ સામાયિકથી રહિત ત્રણ સામયિકાના પૂર્વ પ્રતિપનક હોય છે. જે આ સાત સમૃદુવાથી અસમવહત હોય છે તેવા છો તો ચારે પ્રકારના સામાયિકના પ્રતિપમાનક અને પૂર્વ પ્રતિપક હોય છે. ૨૮.
તથા–-નિષ્ટન-નિર્જરા દ્રવ્યની અપેક્ષાએ સામાન્યતઃ સમસ્ત કર્મદલિની અને વિશેષ રૂપથી ચાર પ્રકારના સામાયિકને આવરણ કરનારા જ્ઞાનાવરણ અને મેહનીય કર્મના દલિકાની નિર્જરને આશ્રિત કરીને તથા ભાવની અપેક્ષાએ ક્રોધાદિક ભાવકની નિર્જરને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સામાન્યતઃ સર્વ કર્મ દલિકાની નિજરામાં, વિશેષતઃ ચારે પ્રકારના સામાયિકને આવૃત્ત કરનારા જ્ઞાનાવરણ અને માહનીય કર્મના દલિકોની નિર્જરામાં, તથા ભાવકર્મરૂપ ક્રોધાદિક અધ્યવસાયની નિર્જરામાં વર્તમાન જી ચારેચાર સામાયિકમાંથી કઈ એક સામાયિકના પ્રતિપત્તા-ધારક હોઈ શકે છે. તથા પૂર્વ પ્રતિપન્નક છે તે અહીં સંભવી શકે છે. રક્ષા
તથા ઉદૂવૃતને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિશે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૬૦