________________
અને શ્રુતસામાયિકના પ્રતિપત્તા હાઈ શકે છે, તથા આમાં એમના પૂર્વ પ્રતિ પુન્નક જીવે તેા રહે જ છે. જઘન્ય શરીરાવગાહનાવાળા પ‘ચેન્દ્રિય તિયાઁચ સભ્યક્વ સામાયિક અને શ્રુત સામાયિકના પૂર્વ પ્રતિપન્નઃ હાઈ શકે છે, પ્રતિપત્તા નહી. ૬ ગાઉની ઉત્કૃષ્ટ શરીરાવગાહનાવાળા સ્થલચર પચેન્દ્રિય, તિયાઁચ સભ્ય કૂ, સામાયિક અને શ્રુત સામાયિકના પ્રતિપત્તા હાઈ શકે છે, અને પૂ પ્રતિપન્ન હાય જ છે. તથા મધ્યમ શીરાવગાહનાવાળા પંચેન્દ્રિય તિય થ વગેરેના બે સામાયિકાના અથવા ત્રણ સામાયિકાના પ્રતિપદ્યમાન હાઈ શકે છે. તથા આમાં આ સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક જીવા હાય જ છે. ારકા તથા—કૃષ્ણ, નીલ, કાપાત, તેજ:: પદ્મ, અને શુકલ મા ૬ વેશ્યાને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જેમ કૃષ્ણાદિરૂપ સમસ્ત દ્રવ્ય લેશ્યાઆમાં વર્તમાન નારક અને દેવ જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાયિક આ બે સામાયિકાના પ્રતિપત્તા હાઇ શકે છે. સન્ની તિય ચ અને સન્ની અનુષ્ય તેજ:પદ્મ અને શુકલ આ ત્રણુ . શુભ કૂવેશ્યાએમાં વર્તમાન સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકના પ્રતિપત્તા ઢાઈ શકે છે. દેશવિરતિ સામાયિક અને સવતિ સામાયિક આ એ સામાયિકના કૃષ્ણ, નીલ અને કાપાત લેસ્યાવાળા પ્રતિપત્તા ધારક હતા નથી. કેમ કે એ અને સામાયિકાના પ્રતિપત્તા-ધારક, તેજઃ પદ્મ અને શુકલેશ્યાવાળા જીવા જ હોય છે. ચારેચારે સામાયિકાના પૂ`પ્રતિપન્નક જીવ છએ લેસ્યાઓમાં હોઈ શકે છે. ારપા
તથા--પરિણામ નામ જીવના અધ્યવસાય વિશેષનું છે. આ પરિણામને આશ્રિત કરીને કયાં કર્યુ* સામાયિક હાય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જ્યારે પરિણામ શુલ, થુલતરરૂપથી વૃદ્ધિ પામે છે, ત્યારે તે વમાન પિર શુામવાળા જીવા ચારચાર સામાયિકાની વચ્ચે ત્રણ સામાયિકના પ્રતિપત્તા શ્વારક હોય છે કેમ કે દેશવિરતિ સામાયિક અને સર્વ વિરતિ સામાયિક એ એ સામાયિકાનું યુગપત્ એકત્ર અવસ્થાન હોતું નથી. આા પ્રમાણે જીવાના પરિણામ જ્યારે અન્તઃકરણ આદિમાં અવસ્થિત હોય છે, તે અવસ્થિત પિ ણામના જીવે ચ:રેચાર સામાયિકાના પ્રતિપત્તા હોય છે, જ્યારે શુભપરિણામ હીયમાન હૈાય છે ત્યારે કાઈપણ સામાયિકના તે પ્રતિપત્તા ધારક હૈાતા નથી. કેમ કે તે વખતે સલિષ્ઠ પરિણામે રહ્યા.કરે છે. આ સામાયિકાના જે પૂર્વ પ્રતિપ૰નકો હોય છે, તે તેા આ ત્રણે પરિણામેામાં વિદ્યમાન રહે છે. ૨૬૫
તથા--સાતા અસાતારૂપ વેદનાને આશ્રિત કરીને યાં કયુ· સામાયિક હોય છે? આ વિષે પણ કહેવુ જોઈએ. જેમ સાતા અમાતારૂપ અને પ્રકારની વેદનામાં વતમાન જીવા ચારે સામાયિકોમાંથી કોઈ એક સામાયિકના
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૯