Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 273
________________ પણ કહેવુ જોઇએ. જેમ નરકથી ઉવૃત્ત એટલે કે નિત-જીવને કદાચિત્ તિય ચામાં ઉત્પન્ન થાય તા તે વિરતિ સામાયિકાને છેડીને ત્રણ સામાયિકાના પ્રતિપત્તા-ધારક સંભવી શકે છે. જો કદાચિત્ તે મનુષ્યમાં ઉત્પન્ન થઈ જાય છે તે તે ચારેચાર સામાયિકૈાના પ્રતિપત્તા હોઈ શકે છે. પૂપ્રતિપન્ન તે જીવ તે સમ્યક્ત્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બન્નેને જ હોઈ શકે છે. તિય ચગતિથી નિકૃત જીવ જો મનુષ્ય આફ્રિકામાં ઉત્પન્ન થાય છે તે તે કાઈ વખતે ચારેચાર, કંઇ વખતે ત્રણ અથવા કદાચિત્ એ સામાયિકોના પ્રત્તિપત્તા થઈ શકે છે. અને તે જો પૂ પ્રતિપન્નક હોય છેતેા ત્રશુ સામાયિકનેા હોઇ શકે છે. મનુષ્ય પર્યાયથી ઉદ્ધૃત થઈને દેવ, અને નારકોમાં ઉત્પન્ન થયેલ જીવ વગેરેના બે સામાયિકોના પ્રતિપત્તા-ધારક હાઇ શકે છે. તથા જો તે પૂર્વપ્રતિપન્નક હોય તે ચાર સામાયિકના પૂ`પ્રતિપત્તક अ० १०६ હોઈ શકે છે. તિય ચપર્યાયમાં જે તે ઉત્પન્ન થાય તેા સર્વવિરતિ સામાયિકને ત્યજીને ત્રણ સામાયિકના તે પ્રતિપત્તા હોઇ શકે છે, તેમજ જે તે પૂર્વ પ્રતિપન્ન હોય તે ચાર સામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોઈ શકે છે. જો મનુષ્યપર્યાયથી ઉધૃત થઈને સામાયિકોના પ્રતિપત્તા હોઇ શકે છે અને ચારેચાર સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. દેવપર્યાયથી ઉદ્ધૃત થઈને તિય ચપર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ સવિરતિ સામાવિકને છેડીને સામાયિકના પ્રતિપુત્તા–ધારક હોઈ શકે છે, અને તે જે પૂર્વ પ્રતિપનક હોય તેા બે સામાયિકના પૂર્વપ્રતિપન્નક હાય છે. જો તે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થયેલ હોય તે। તે ચારેચાર સામાયિકોને પ્રતિપત્તા હોઇ શકે છે અને જે તે પૂર્વે પ્રતિપનક હાય તે! એ સામાયિકાને પૂર્વ પ્રતિપન્નક હોઈ શકે છે. ૫૩૦ના આસ્રવકરણ સમ્યક્ત્વ વગેરે ચાર સામાયિકના આવારક (આચ્છાદક) જે મિથ્યાત્વ મેાહનીય વગેરે કર્યો છે, તે કર્માંને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે ?” આ વિષે પણ કહેવુ' mઇ એ. આસ્રવકરણમાં વમાન જીવ ચારેચાર સામાયિકોમાંથી કોઇ પણ સામાયિકના પ્રતિપત્તા હોઇ શકે નહિ. તેમજ એવા જીવ પૂ`પ્રતિપન્નક તા ચારેચાર સામાયિકોના હોઇ શકે છે. ૩૧। તથા–અલ કાર–કટક, કુંડલ, કેયૂર, હાર, કકણુ અને વસ્ત્ર વિગેરેને આશ્રિત કરીને ‘ક્યાં કર્યું સામાયિક હોય છે ?' આ વિષે પણ કહેવું જોઈએ. ૫૩૨ા તથા એ ચારેચાર દ્વારામાં પણ એક-એકને લઈને કયાં કયું સામાયિક હોય છે?' આ વિષે પણ કહેવું જોઈએ. જેમ શયનૐૐ, આસન૩૪, સ્થાન૩૫ અને મણુ૩૬, મા બધાં ત્યજી દીધાં છે અથવા ત્યજી દીધાં ન ડાય અથવા ત્યજવામાં આવી રહ્યા હોય તે એવી સ્થિતિમાં વર્તમાન જીવા ચારે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૧

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295