Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 269
________________ છે. અવધિજ્ઞાની સમ્યફ સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને તે તે પ્રતિપત્તા હોતો નથી. પરંતુ સર્વવિરતિ સામાયિકનો તે એ પ્રતિપત્તા થઈ શકે છે. તથા આ ચારેચાર સામાયિકને પૂર્વ પ્રતિપનક તે હોય જ છે. મનપર્યયજ્ઞાની જે છે તે દેશવિરતિ સામાયિકને છોડીને ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે, પ્રતિપદ્યમાનક હા નથી. જે ભવસ્થ કેવલી છે તે સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્ર સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જ હોય છે, પ્રતિપદ્યમાનક હોતા નથી. ૧૦ તથાઃ– મન, વચન અને કાય આ ત્રણ વેગોને આશ્રિત કરીને કયા કયું સામયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમને સામાન્ય રૂપથી ત્રણ થાગોને લઈને જીવ વિવક્ષિત સમયમાં ચાર ચાર સામાયિક પ્રતિપત્તા થઈ શકે છે, તથા એમના ચારેચારને તે એ પૂર્વે પ્રતિપન હોય જ છે, વિભાગની અપેક્ષાએ વિચાર કરવાથી-દારિક કાયયુક્ત યે ગત્રયમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકોના પ્રતિપદ્યમાનક હેઈ શકે છે. અને પૂર્વ પ્રતિપન્નક તે હોય જ છે. વૈકિય શરીર યુક્ત ગત્રયમાં વર્તમાન જી સમ્યકત્વસામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપત્તા થઈ શકે છે, તથા ચાર ચાર સામાયિકેના એ પૂર્વ"પ્રતિપન્નક હોય જ છે. આહારક શરીર યુક્ત ગત્રયમાં વર્તમાન જીવ દેશવિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકે પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. ફકત તેજસ કાર્માણ શરીર યુક્ત કાર્પણ કાય વેગમાં જ વર્તમાન જીવ અપાતરાલ ગતિમાં આદિના બે સામાયિકના પૂર્વ પ્રતિ પિનક જ થઈ શકે તેમ છે. તથા કેવલિ સમુદ્દઘાતમાં તે જીવ સમ્યકત્વ અને ચારિત્ર આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય જ છે. કેવલ મનો ગમાં અને કેવલ વાગમાં કોઈપણ સામાયિક હોતું નથી કેમ કે ન તે ફકત વાગ હોય છે અને ન ફક્ત મનેયેગ હોય છે. કાયાગ અને વાગ આ બે ગોમાં વર્તમાન સાસ્વાદન જીવને કે જે દ્વીન્દ્રિય આદિમાં ઉત્પન્ન થઈ ગયો છે, સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક એ બે સામાયિક પૂર્વ પ્રતિપન્ન થઈ શકે છે. ૧૯ તથા–ઉપગને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ આ ઉપરોગોમાં ચારેચાર સામાયિકાના પ્રતિપદ્યમાનક જીવ થઈ શકે છે. તથા એમના જે પૂર્વ પ્રતિપનક જ હોય છે, તેઓ તે અહીં હોય જ છે. ૨૦ તથા–શરીરને આશ્રિત કરી કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણું કહેવું જોઈએ. જેમ ઔદારિક શરીરમાં ચારેચાર સામાયિકના પ્રતિપદ્યમાનક જ હોઈ શકે છે. અને પૂર્વ પ્રતિપનક હેય જ છે, વૈક્રિય શરીરમાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકેના પતિ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૫૭

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295