________________
સામાયિકને અથવા પ્રારંભના ત્રણ સામાયિકાને કદાચિત ધારણ કરે છે. આમાં આ સામાયિકને પૂર્વ પ્રતિપનક જીવતે હોય જ છે. જે જરાયુજ મનુષ્યો છે, તે ચારેચાર પ્રકારના સામાયિકને ધારણ કરી શકે છે. તથા આમાં આ ચારે ચાર પ્રકારના સામાયિકને પૂર્વ પ્રતિપન્નક જ રહે જ છે. ઉપપાત જન્મ વાળા જે દેવ અને નારકજીવે છે, તે સમ્યફવ અને શ્રત સામાયિકને ધારણ કરી શકે છે, તેમ જ આમાં આ સામાયિકોને પ્રતિપન્નક જીવતે રહે જ છે. ૧૨
તથા -સ્થિતિને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે આ વિષે પણ કહેવું જોઈએ. જેમ આયુકર્મને ત્યજીને જ્ઞાનાવરણ વિગેરે સાત કર્મોની ત્રિશત સાગરોપમ કોટી કોટી વગેરે રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવ ચારેચાર સામાયિકોને પ્રાપ્ત કરી શકતા નથી, અને એવા માં આ સામાયિકના પ્રતિપન્નક છ પણ હોતા નથી. કેમ કે આ કમેની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તમાન જીવના પરિણામે અત્યન્ત સંકિલણ રહે છે, એથી આ સામાયિકાની ત્યાં સંભવતા હોતી નથી, આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩૩ સાગરોપમની છે તેમાં વર્તમાન અનુત્તરવાસી દેવ સમ્યકત્વ સામાયિક અને પૂર્વ પ્રતિયન્તક જ હોય છે. સપ્તમ પૃથિવીનું જે અપ્રતિષ્ઠાન નામક નરક છે. તેમાં સ્થિત ૬ માસ કરતાં અધિક નારક જીવ શેષ આયુવાળા સમૃત્વ સામાયિક અને શ્રત સામાયિકનો પૂર્વ પ્રતિપન્નક હોય છે, અને જ્યારે તે જીવનું ૬ માસનું આયુ અવશિષ્ટ હોય ત્યારે તે પહેલાં પરિણામોમાં આ જાતિની વિશુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે જેથી તે જીવ સમ્યફતવ સામાયિક અને શ્રત સામાયિકને ધારણ કરનાર પણ થઈ શકે છે. પરંતુ જે વખતે આય ફક્ત ૬ માસ જેટલું જ શેષ હાય, તે સમયે જીવ ફરી મિથ્યાત્વી થઇ જાય છે. સુલક ભવગ્રહણરૂપ જઘન્ય આયુની સ્થિતિમાં વર્તમાન નિગોદાદિ જીવ ચારેચાર સામાયિકનું પ્રતિપદ્યમાનક હોતા નથી અને ન આમાં કોઈ. પૂર્વપ્રતિપન્નક જીવ પણ હોય છે. કેમ કે આ જીવમાં અવિશુદ્ધિ હોય છે. એથી સામાયિક ગ્રહણ કરવાની જોગ્યતાને અહી અભાવ રહે છે. આયુર્વજ શેષ જ્ઞાનાવરણીય આદિ સાત કમેની અંતર્મદૂતદિરૂપ જ ઘન્યસ્થિતિને ધન્ય કરનાર જીવ દર્શનમોહનીયની સાત પ્રકૃતિએને ક્ષય કરીને ક્ષપક બને છે. અને પછી આગળ તે જ અન્તકેવલી થાય છે, એવો તે ક્ષેપક જીવ દેશ વિરતિ સામાયિકથી રહિત સમ્યફત્વ સામાયિક શ્રત સામાયિક અને સર્વવિરતિ સામાયિક આ ત્રણ સામાયિકને પૂર્વ પ્રતિપનક હોય છે. કેમ કે અતિવિશુદ્ધ હવા બદલ તે જીવ પૂર્વ પ્રતિપન્નક અતિ જઘન્યસ્થિતિવાળા કર્મોને બંધક હોય છે, તથા ક્ષેપકને દેશ વિરતિને સદ્ભાવ મળતા નથી એથી સમ્યફવ વગેરેની પ્રતિપનતા તે પહેલાં જ ઉત્પન્ન થઈ જાય છે. જઘન્ય સ્થિતિવાળા કર્મોને બંધક હોવા બદલ અહીં કર્મોમાં જઘન્ય સ્થિતિ ગૃહીત કરવામાં આવી છે. ઉપર કમની સત્તાની અપેક્ષાએ જઘન્યસ્થિતિવાળા કર્મોનું બંધક લેવામાં
अ० १०४
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૫