________________
તેમજ સામાયિક કયાં હોય છે એ વિષે પણ કહેવું જોઈએ. એ જ અને આ ત્રણ ગાથાઓ વડે પણ કરવામાં આવેલ છે. આ ગાથાઓ –
લત્તવિધિ જ ન ઈત્યાદિ છે. આનો અર્થ આ પ્રમાણે છે. (૧) ક્ષેત્ર (૨) દિશા, (૩) કાળ (૪) ગતિ, (૫) ભવ્ય, (૬) સંસી. (૭) ઉછૂવાસ (૮) દેષ્ટિ અને ઈ આહારકને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે, આ કહેવું જોઈએ. તેમજ (૧૦) પર્યાપ્ત (૧૧) સુપ્ત (૧૨) જન્ય (૧૩) સ્થિતિ, (૧) વેદ (૧૫) સંજ્ઞા (૧૨) કષાય અને (૧) આયુ આ સને આશ્રય કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ કહેવું જોઈએ. તથા (૧૮) જ્ઞાન, (૧૯) પેગ, (૨૦) ઉપયોગ, (૨૧), શરીર, (૨૨) સંસ્થાન, (૨૩) સંહના (૨૪), માન, (૨૫) વેશ્યા (૨૬) પ@િામ, (૨૭), વેદના, (૨૮), સમુદુવાત
કર્મ, એમને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હેય છે, આ કહેવું જોઈએ. તથા (૨૯) નિર્વેદના (૩૦) ઉદ્વર્તન, (૩૧) આસ્રવ કરણ (૩૨) અલંકાર (૩૩) શયન (૩૪) આસન, (૩૫) સ્થાન, (૩૬) ચંક્રમણ એમને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે ? આ કહેવું જોઈએ. આ કથન મુજબ પહેલા ક્ષેત્રને આશ્રિત કરીને જે સામાયિક હોય છે, તે કહેવાય છે કે સમ્યકત્વ, સામાયિક અને શ્રુત સામાયિકને ઉર્વલોકમાં મેરુ તેમ જ સુરક આદિમાં જે ભવ્ય જ હોય છે, તે પ્રાપ્ત કરે છે. અલોકમાં પણ અલૌકિક ગામોમાં પલ્પમાં સલિલાવતી વિજયમાં સામાયિક ચતુષ્ટયને તેમજ નરકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક આ સામાયિક દ્રવ્યને ભવ્ય છ ધારણ કરે છે. અઢાઈ તપાત્મક મનુષ્ય લેકને ત્યજીને અવશિષ્ટ તિર્યંગકમાં પૂર્વોક્ત બે સામાયિકોને ભવ્ય જીવો ધારણું કરે છે, તેમ જ જે મનુષ્ય લોક રૂ૫ અઢીદ્વિીપ છે, તેમાં ભવ્ય જીવ સમ્યકત્વ, સામાયિક શ્રુતસામાયિક અને સર્વવિરતિ રૂપ ચરિત્ર સામાયિક ધારણ કરે છે. આમાં જે સર્વ વિરતિ ૩૫ ચારિત્ર સામાયિક છે. તેના પાલન કર્તા ફક્ત મનુષ્યો જ હોય છે. અન્ય જ નહિ. એથી જ મનુષ્ય ક્ષેત્રથી બહારના ક્ષેત્રોમાં સર્વ વિરતિ રૂ૫ ચારિત્ર સામાયિકના પાલનકર્તા હોતા નથી. તેમ જ જે દેશ વિરતિ રૂ૫ સામાયિક છે, તેના પ્રતિપત્તા ભવ્ય છે તે મનુષ્યક્ષેત્રમાં અને આનાથી બહાર પણ કઈ કઈ હોય છે. તથા સમ્યક્ત્વ‘સામાયિક શ્રત સામાયિક, અને દેશ વિરતિ સામાયિક આ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિપનક ભવ્ય જીવ ઉર્વલક, અલેક અને તિય ગુલેક આમાં નિયમથી જ હોય
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૯